GSTV
Gujarat Government Advertisement

કેવડિયા ખાતે ક્રૂઝ બોટનું રિહર્સલ કરવામા આવ્યુ, 200 લોકોને બેસવાની છે ક્ષમતા

Last Updated on October 26, 2020 by

31 ઓક્ટોબરના રોજ એકતા પરેડ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા આવનાર છે. આ સમયે તેઓ ક્રુઝ બોટનું પણ લોકર્પણ કરશે. જેથી ક્રૂઝ બોટનું રિહર્સલ કરવામા આવ્યુ હતું. આ બોટમાં 200 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે હાલ કોવિડ 19 ની ગાઈડલાઈનને પગલે એક કલાક માત્ર 100 પ્રવાસીઓને જ પ્રવેશ આપવામાં આવશે.

31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસના રોજ રાષ્ટ્રીય એકતા પરેડનું વડાપ્રધાન નિરીક્ષણ કરવાના છે જેથી હાલમાં સુરક્ષા દળો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત રાજ્ય પોલીસ ફ્લેગ માર્ચ કરશે આ સાથે પ્રથમવાર કેમલ માર્ચ અને હોર્સ માર્ચ પણ કરવામાં આવશે જે BSF દ્વારા કરવામાં આવશે આ સાથે IBPT, CRPF, BSF,NSG, NDRF, ગુજરાત પોલીસ અને અન્ય સુરક્ષા દળો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. અને તેનું રીહર્શલ પણ કરવામાં આવી રહ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Google એકાઉન્ટ કંપની તેના તમામ યુઝર્સ માટે લાવી રહી છે આ ફિચર્સ, હેકર્સ નહીં કરી શકે એકાઉન્ટ હેક

Harshad Patel

માત્ર રૂ. 279માં આ કંપની આપી રહી છે 4 લાખનો Life Insurance, સાથે અનલિમિટેડ કોલિંગ-ડેટા

Dhruv Brahmbhatt

રાજ્યમાં આજ રોજ ફરી કોરોનાના કેસમાં વધારો, છેલ્લાં 24 કલાકમાં જ સામે આવ્યાં 11,017 નવા કેસ, જાણો મોતનો આંક કેટલો?

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!