GSTV

જમીનની અંદર ગુફાઓમાં લાખો ટન Crude oil સંઘરી રહી છે સરકાર, જો ઈમરજન્સી ઉભી થાય તો…

Crude oil

કોરોના (Corona) વાયરસ અને સાઉદી અરેબિયા (Saudi Arabia)એ શરૂ કરેલા પ્રાઈઝ વોરના કારણે ક્રુડ ઓઈલ (Crude oil)નો ભાવ 30 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો છે. આ બધાની વચ્ચે ભારત સરકાર જમીનને નીચે ગુફાઓમાં લાખો ટન ક્રુડ ઓઈલ (Crude oil)નો જથ્થો સંઘરી રહી છે. ભારત સરકારનો પ્રયત્ન એવો છે કે કોઈ પણ પ્રકારની ઈમરજન્સી ઉભી થાય તો ભારત પાસે ક્રુડ ઓઈલનો જથ્થો ખતમ ના થાય. ભારતમાં આવી ત્રણ અન્ડર ગ્રાઉન્ડ સ્ટોરેજ ફેસિલિટી પહેલેથી છે.જે 1998માં વાજપાઈ સરકારે ઉભી કરી હતી. અહીંયા 53 લાખ ટન ઓઈલ જમા હોય છે.જે ભારતને 12 દિવસ ચાલી શકે છે.

Crude oil

આટલા લાખ ટન Crude oil સંઘરી શકાશે

આ સ્ટોરેજ ફેસિલીટી વિશાખપટ્ટનમ, મેંગ્લોર અને પડુરમાં છે. જોકે કર્ણાટક અને ઓરિસ્સામાં નવી ફેસિલિટી ઉભી થયા બાદ ત્યાં 65 લાખ ટન ઓઈલ સંઘરી શકાશે. આમ ભારત પાસે 22 દિવસ ચાલે એટલો ઓઈલનો સ્ટોર રિઝર્વ રહેશે. આ સ્ટોરેજ ફેસિલિટી જ્યાં છે ત્યાંનુ ઓઈલ ઉપયોગમાં લેવામાં આવતુ નથી. તેનો ઉુપયોગ એવી જ સ્થિતિમાં થશે કે જ્યારે કોઈ કારણસર ભારતનો ઓઈલ સપ્લાય અટકી જાય.

Read Also

Related posts

Adulteration in Cooking Oil : તમારા રસોઈ તેલમાં હોઈ શકે છે આ ઝેરીલી ભેળસેળ , આવી રીતે કરો શુદ્ધતાની કસોટી

Vishvesh Dave

પારાવાર મુસીબતોથી ઘેરાયેલુ હોય જીવન તો અમાસના દિવસે કરો આ અચૂક ઉપાય, બદલાઇ જશે તમારા ખરાબ દિવસો

Bansari

‘શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રાની પૂજા કરવી જોઈએ’, જાણો ‘ગંદી બાત’ ફેમ અભિનેત્રીએ કેમ કહ્યું આવું?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!