GSTV
Home » News » ભારતે આધારને ઉપયોગમાં લાવીને અત્યાર સુધી 90 હજાર કરોડ રૂપિયા બચાવ્યા

ભારતે આધારને ઉપયોગમાં લાવીને અત્યાર સુધી 90 હજાર કરોડ રૂપિયા બચાવ્યા

આધાર કાર્ડ દ્વારા બેંકોના ખાતામાં સીધી સબસિડી ટ્રાન્સફર કરવાની સુવિધાના કારણે સરકારના 90 હજાર કરોડ રૂપિયાની બચત થઇ છે.

યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન જે. સત્યનારાયણે જણાવ્યું છે કે ભારતે આધારને ઉપયોગમાં લાવીને અત્યાર સુધી 90 હજાર કરોડ રૂપિયા બચાવ્યા છે.

ડિઝિટલ આઈડેન્ટિટી પર આધારિત એક ઈન્ટરનેશનલ સંમેલનમાં બોલતા તેમણે કહ્યું કે, અંદાજે ત્રણ કરોડ લોકો આધારનો દૈનિક રીતે ઉપયોગ કરે છે અને તેના ઉપયોગથી કરિયાણા, પેન્શન,  ગ્રામીણ રોજગાર અને શિષ્યવૃત્તિમાં પારદર્શિતા આવી છે.

Related posts

સુરત : મૃત્યુ પામેલા ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ 12માં પાસ, પણ પરિણામ જોઈ કોઈને ખુશી ન થઈ

Mayur

ના હોય!કરણ જોહર પોતાના બેડરૂમમાં લગાવે છે આ સુપરસ્ટારની પત્નીની તસવીર!

Bansari

પ્રચંડ બહુમતીથી જીત બાદ બીજેપી સંસદીય દળની આજે બેઠક, ફરી નેતા તરીકે ચૂંટાશે નરેન્દ્ર મોદી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!