GSTV

CRPFમાં હેડ કોન્સ્ટેબલનાં 1412 પદ માટે બમ્પર વેકેન્સી, અરજી માટેની આ છે છેલ્લી તારીખ

કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં ખાલી પદો પર નિયુક્ત માટે નોટીફિકેશનની જાહેરાત કરવામાં આવી છે. સીઆરપીએફમાં હેડ કોન્સ્ટેબલ GDનાં પદ માટે આવેદન પત્ર માંગવામાં આવ્યા છે. આ સ્થાન માટે કુલ ખાલી પદોની સંખ્યા 1412 છે. કુલ વેકેન્સીમાં 1331 પુરુષ આવેદકો અને 81 મહિલા આવેદકો માટે જગ્યા પડી છે, ત્યારે આવેદનની છેલ્લી તારીખ 6 માર્ચ છે.

કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં ખાલી પદો પર નિયુક્ત માટે નોટીફિકેશનની જાહેરાત કરવામાં આવી છે. સીઆરપીએફમાં હેડ કોન્સ્ટેબલ GDનાં પદ માટે આવેદન પત્ર માંગવામાં આવ્યા છે. આ સ્થાન માટે કુલ ખાલી પદોની સંખ્યા 1412 છે. કુલ વેકેન્સીમાં 1331 પુરુષ આવેદકો અને 81 મહિલા આવેદકો માટે જગ્યા પડી છે, ત્યારે આવેદનની છેલ્લી તારીખ 6 માર્ચ છે.

કુલ પદની જગ્યા માટે-1412 , વર્ષની સીમા – વધુમાં વધુ ઉંમર 1 ઓગસ્ટ 2019ની તારીખ સુધી 32 વર્ષ હોવી જરૂરી

શૈક્ષણિક લાયકાત- જે લોકો આ પદો માટે આવેદન દાખલ કરી રહ્યા છે, તેમના માટે સરકાર માન્ય બોર્ડ અથવા સંસ્થા અનુસાર 12મું ધોરણ પાસ હોવું જરૂરી છે.

પંસદગીની પ્રક્રિયા- આ તમામ જગ્યા માટે લેખિત પરીક્ષા 19 એપ્રિલથી શરૂ થશે, જે આવેદનકર્તા પરીક્ષા પાસ કરવા ઈચ્છે છે તેમણે શારીરક સ્ટાન્ડર્ડ ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટનાં પરક્ષિણથી પસાર થવું પડશે. આ જોબ માટે ત્રણ ક્લાકની લેખિત પરિક્ષા યોજાશે. પરિક્ષામાં કુલ 160 સવાલ પૂછાશે, તેમાં દરેક સવાલનો 1 ગુણ હશે. કેન્ડિડેટને પરિક્ષા પાસ કરવા માટે તેમાં ઓછામાં ઓછું 50 ટકા ગુણ પ્રાપ્ત કરવા પડશે. આરક્ષિત જગ્યા માટે 5 ટકા છૂટ આપવામાં આવી છે.

પગારનું માળખું- જેમને પસંદ કરવામાં આવ્યા છે, તે ઉમેદવારોની સેલરી 25,500 થી લઈને 81,100 રૂપિયા સુધી રહેશે. આ સિવાય નોકરી માટે પસંદ કરાયેલા ઉમેદવારોને HRA, DA, CCA સહિત ઘણા એડિશનલ એલાઉન્સ પણ મળશે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં ખાલી પદો પર નિયુક્ત માટે નોટીફિકેશનની જાહેરાત કરવામાં આવી છે. સીઆરપીએફમાં હેડ કોન્સ્ટેબલ GDનાં પદ માટે આવેદન પત્ર માંગવામાં આવ્યા છે. આ સ્થાન માટે કુલ ખાલી પદોની સંખ્યા 1412 છે. કુલ વેકેન્સીમાં 1331 પુરુષ આવેદકો અને 81 મહિલા આવેદકો માટે જગ્યા પડી છે, ત્યારે આવેદનની છેલ્લી તારીખ 6 માર્ચ છે.

READ ALSO

Related posts

ભારતમાં આ રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીનો આંકડો 1000ને પાર, 64 લોકોના મોત

Pravin Makwana

સમગ્ર દેશમાં કોરોનાનો આંક 5 હજારની નજીક, કુલ 124 લોકોના મોત

Pravin Makwana

કોરોના સામે લડવા ઋત્વિક રોશન પણ આવ્યો આગળ, આટલા લાખ લોકોને કરાવશે ભોજન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!