GSTV
Gujarat Government Advertisement

દિલ્હીમાં NCRની હડતાળના પગલે મેટ્રો અને સરકારી બસોમાં લોકોની ચીક્કાર ભીડ

Last Updated on September 19, 2019 by Mayur

નવા મોટર વ્હીકલ એક્ટના વિરોધમાં દિલ્હીમાં ટ્રાન્સપોર્ટરોએ હડતાળ પાડી છે. આ હડતાળમાં ઓલા અને ઉબેર જેવી કેબ સર્વિસના ડ્રાઈવર્સ પણ જોડાયા છે. દિલ્હી અને એનસીઆરમાં હડતાળના કારણે લોકો પરેશાન છે. દિલ્હીના લોકો હડતાળના કારણે મેટ્રો અને સરકારી બસનો ઉપયોગ પરિવહન માટે કરી રહ્યા છે. હડતાળની જાહેરાત બાદ દિલ્હીમાં સ્કૂલ બધ રાખવામાં આવી છે.

નવા મોટર વ્હીકલ એક્ટનો માત્ર દિલ્હી જ નહીં પણ દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે કેટલાક રાજ્ય એવા છે જ્યાં નવા મોટર વ્હીકલ એક્ટને લાગૂ કરવામાં નથી આવી રહ્યો. જેમા પશ્વિમ બંગાળ, તેલંગાણા, ઝારખંડ અને કેરળનો સમાવેશ થાય છે. આ રાજ્યની સરકાર કેન્દ્ર સરકારના નવા કાયદાનો વિરોધ કરી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ/ ચહેરો ઓળખતા આ સોફ્ટવેર પર ઉઠ્યા સવાલ, જાણો તેનો ઉપયોગ કેટલો છે ખતરનાક

Bansari

ત્રીજા તબક્કાના ટ્રાયલમાં કોવેક્સિન 77.8% અસરકારક, ભારત બાયોટેકે સરકારને આપ્યો ડેટા

Pritesh Mehta

સાવધાન/ ક્યાંક કોઈ તમારા નામથી સીમ કાર્ડનો ઉપયોગ તો નથી કરી રહ્યું ને, આ રીતે મેળવો જાણકારી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!