GSTV
Home » News » મગર નદીમાં હતો થોડી વારમાં રસ્તા પર આવ્યો અને લોકોમાં ભાગમભાગ

મગર નદીમાં હતો થોડી વારમાં રસ્તા પર આવ્યો અને લોકોમાં ભાગમભાગ

સુત્રાપાડાના ઘંટીયા ગામમાં એક મગર અચાનક ઘુસી આવ્યો. રોડ પર મગર દેખાતાં થોડા સમય માટે ગામમાં અફરાતફરી મચી ગઈ ગતી. તો મગરને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા. જોકે વનવિભાગે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ કામગીરી કરી હતી. પ્રાચી નજીક આવેલા ઘંટીયા ગામ પાસે સરસ્વતી નદીમાંથી આ મગર રહેણાંક વિસ્તારમાં આવી ગયો હતો.

દિપડાનું મોત

શામળાજી હાઇવે પર એક દીપડાનું અકસ્માતમાં મોત થયું. ઉદયપુર હાઇવે પર શામળાજી બસ સ્ટેશનથી ચેકપોસ્ટ વચ્ચે આ ઘટના બની. ચેકપોસ્ટ પાસેના ડુંગર પરથી આવેલો દીપડો હાઇવે ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ટ્રક સાથે અથડાયો હતો. જેમાં તેનું મોત થયું. સ્થાનિકોએ શામળાજી વન વિભાગને આ ઘટના અંગે જાણ કરી હતી. વનવિભાગે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

Read Also

Related posts

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

અંતે ટ્રમ્પ અને મોદીના રોડ શોના યજમાન કોણ હશે તે વાતની થઈ સ્પષ્ટતા

Nilesh Jethva

અમદાવાદના આ વિદ્યાર્થીઓ ટ્રમ્પને ભારતીય દેશી શરીર સૌષ્ઠવરૂપી શૌર્ય દર્શાવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!