વરસાદ બાદ અનેક સ્થળો પર પાણીના પ્રવાહ સાથે સાપ મગર જેવા પ્રાણીઓ તણાઇ આવ્યાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે જુનાગઢનાં દામોદર કુંડની બાજુના કુંડમાં મગર દેખાતા ખળભળાટ મચી ગયો. ઉપરવાસથી આવી રહેલા પાણીનાં પ્રવાહમાં મગર આવી ચડ્યો હતો. મગરને લઇને લોકો કુંડની આસપાસ ભેગા થઇ ગયા હતા. વન વિભાગે કુંડ ખાલી કરીને મગરને બાહર કાઢવાની કવાયત હાથ ધરી.
READ ALSO
- Tit For Tat! / બ્રિટેનને ભારતે આપ્યો જેવા સાથે તેવાનો જવાબ!, દિલ્હી ખાતે કરી આ મોટી કાર્યવાહી
- વિવાદોથી ઘેરાયેલા બાગેશ્વર ધામ પર બનશે ફિલ્મ, નિર્માતા અભય પ્રતાપ સિંહે જાહેરાત કરી
- અદાણી ધારાવી રિડેવલમેન્ટ માટે સક્ષમ છે કે નહીં તે નાણાં સંસ્થાઓ નક્કી કરશે
- દિલ્હી લીકર પોલિસી કેસ/ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સિસોદિયા 5 એપ્રિલ સુધી જેલના સળિયા ગણશે, કોર્ટે ન્યાયિક હિરાસત લંબાવી
- રશિયા અને યુક્રેનના યુદ્ધે વિશ્વને બે જૂથમાં વહેચ્યું, ડ્રોન ભજવી રહ્યું છે મોટી ભૂમિકા