GSTV

સુરતમાં કોરોનાનો કહેર યથાવત, 132 દર્દીઓની હાલત ગંભીર

કોરોના

સુરતમાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. આવા સંજોગોના લીધે ગંભીર હાલતના દર્દીઓની સંખ્યામાં ધીરેધીરે ઘટાડો થઈ રહ્યો છે. સિવિલ ખાતે કોવિડ વોર્ડમાં આજે 128 દર્દી કોઈ જાતનો થાય કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, તે પૈકી 84 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 7 વેન્ટિલેટર, 21 બાઈપેપ અને 56 દર્દીઓ ઓક્સિજન પર છે.

26 દર્દીઓ ઓક્સિજન પર

જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આજ રોજ 55 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, તે પૈકી 48 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 4 વેન્ટિલેટર,18 બાઈપેપ અને 26 દર્દીઓ ઓક્સિજન પર છે. જેથી બંને હોસ્પિટલ ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફ સહિતની ટીમ રાત-દિવસ ખડે પગે દર્દીઓની સારવાર આપી રહ્યા છે.

READ ALSO

Related posts

કોરોના કૌટુંબિક સંબંધોમાં કડવાશ વધારશે, અમદાવાદમાં 376 લગ્નો પોલીસની મંજૂરીથી થશે

Bansari

કોરોના : અમદાવાદમાં 3 હોસ્પિટલોમાં બેડ વધાર્યા અને 6 નવી હોસ્પિટલ હસ્તગત કરી, હવે આટલા નવા બેડ વધ્યા

pratik shah

ગુજરાતમાં પ્રત્યેક મીનિટે એકથી વધુ વ્યક્તિને લાગે છે કોરોનાનો ચેપ, ઘરની બહાર રહેતા હો તો સાચવજો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!