GSTV
Gujarat Government Advertisement

IPL બાદ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ માથે સંકટ, કોરોનાની સ્થિતીની સમીક્ષા કર્યા બાદ લેવાશે નિર્ણય

Last Updated on May 6, 2021 by Pravin Makwana

આઇપીએલ બાદ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ સામે સંકટના સંકેત મળી રહ્યા છે. આવનારા જૂનમાં આ ક્રિકેટના કુંભમાં અન્ય રાજ્યોની ટીમને રમવા મંજુરી મળી છે. પરંતુ જે રીતે આઇપીએલની મેચો ટાળવામાં આવી છે તે જોતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી આખરી નિર્ણય લેશે. મહત્વનુ છે કે SPLની શરૂઆત 2019થી થઈ છે. તેમા સ્થાનિક ક્રિકેટરની બોલી સાથે ટીમ બનાવી યુવા ક્રિકેટરને પ્રોત્સાહિત કરાય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!