GSTV

Category : Crime

ભરૂચના નબીપુર પાસે અકસ્માત, 4ના મોતની આશંકા

GSTV Web News Desk
ભરૂચના નબીપુર નજીક જાનૈયાઓની બસને અકસ્માત થયો હતો. બસ અને ટ્રક ધડાકાભેર અથડાતા નવોઢા સહિત 3ના મોત થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. આ અકસ્માતમાં...

રમતા રમતા બે બાળકો ટ્રેન નીચે કપાઈ ગયા

Karan
બોડેલી તાલુકાના પીઠા ગામે રેલવે લાઈન પાસે રમતા બે માસૂમ બાળકો ટ્રેન નીચે કપાઈ જતાં બંને બાળકોના કરુણમોત નિપજ્યા હતા. આ બનાવથી ગામમાં ભારે અરેરાટી...

વડોદરા : 17 કલાકમાં 3 મહિલાના ગળામાંથી સોનાના ઘરેણા લૂંટાયા

Karan
ચૂંટણીને કારણે વિશેષ પોલીસ પેટ્રોલિંગ થઇ રહ્યુ હોવા છતા ચિલઝડ૫ કરનારા તત્વો પર કોઇ અસર વર્તાઇ નથી. છેલ્લા ૧૭ કલાકના ગાળામાં શહેરના ત્રણ સ્થળે કુલ...

સાવઘાન ! સુરતમાં લૂંટારુ ટોળકી સક્રીય, 4 વાહન ચાલકો બન્યા ભોગ

Karan
સુરતના છેવાડાના વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી સક્રિય થયેલી ધાડપાડુ ટોળકીએ ગતરાત્રે ખંભાસલાથી સણીયા જતા રોડ ઉપર રસ્તામાં ઈલેકટ્રીક થાંભલાની આડશ ઉભી કરી કારમાં લગ્નપ્રસંગમાં જતા...

મુંદ્રામાં ૫કડાયા 300 ગેરકાયદેસર વૉકી-ટૉકી સેટ્સ

Karan
દાણચોરીનું છેલ્લા ઘણા સમયથી હબ બની ગયેલા મુંદરા બંદરે વધુ એક મીસ ડિક્લેરેશન કૌભાંડ પકડાયું છે. એલઈડી ડેકોરેશન લાઈટની આડમાં DRI અને કસ્ટમે ૩૦૦ જેટલા ...

સુરતમાં ગાંઘીનગરની યુવતિ ઉ૫ર બે શખ્સો આચર્યુ દૂષ્કર્મ

Karan
ગાંધીનગરમાં રહેતી યુવતિ ઘરેથી ભાગ્યા બાદ બસમાં બેસીને મધરાતે સુરત પહોંચતા ડેપો પર ભટકાયેલા રીક્ષા ડ્રાઇવર અને તેના મિત્રએ મદદના બહાને યુવતિને રુમ પર લઇ...

ચૂંટણીમાં દારુની રેલમછેલ, ગુજરાતમાંથી 22 કરોડનો દારુ ઝડપાયો

Karan
રાજ્યમાં વિઘાનસભાની ચૂંટણીનો માહોલ છવાયેલો છે. ગાંઘીના ગુજરાતમાં આમ તો ચો૫ડા ઉ૫ર દારુબંઘી છે, છતાં સમગ્ર રાજ્યમાં છડેચોક સરળતાથી દારુ મળી જાય છે. તેમાય ચૂંટણીના...
GSTV