GSTV
Home » News » મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં પાસેથી ‘અડધી રાતની હકીકત’ જાણવા અમરોહા પહોંચી પોલીસ

મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં પાસેથી ‘અડધી રાતની હકીકત’ જાણવા અમરોહા પહોંચી પોલીસ

ભારતીય ક્રિકેટ ટીમના બોલર મહમદ શમીની પત્ની હસીન જહાંની પોલીસે યુપીના અમરોહામાં પૂછપરછ કરી.પોલીસ સ્ટેશનમાં ત્રણ કલાક સુધી કરવામાં આવેલી પૂછપરછ બાદ તેમને હોસ્પિટલ લઈ જવામા આવ્યા હતા.ત્યારે શમીની પત્ની હસીન જહાંનો આરોપ છે કે, શમી ઈન્ટરનેશનલ ખેલાડી હોવાના કારણે  પોલીસ દ્વારા મને હેરાન કરવામાં આવી રહી છે.

 જે બાદ આ મામલાની તપાસ ડીજીપીએ રામપુરના સીઓ સલોની અગ્રવાલને સોંપી છે. તપાસ બાદ આ મામલાની રિપોર્ટ ડીજીપીને સોંપવામાં  આવશે. મહત્વૂપર્ણ છે કે,  શમી અને હસીન જહાં વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અને  હસીન જહાંએ શમી પાસે પોતાના ગુજરાન માટે દર મહિને 10 લાખ રૂપિયાની માગ પણ કરી છે.

Read Also

Related posts

UPSC ઈન્ટરવ્યુમાં પુછ્યું કે નબળી અંગ્રેજી સાથે કેવી રીતે ચલાવશો પ્રશાસન, મળ્યો આ જવાબ

Kaushik Bavishi

ઓનલાઈન શોપિંગમાં નકલી બ્રાન્ડના સામાનથી બચવા માટે એમેઝોન લાવી રહ્યું છે આ ખાસ સર્વિસ, આ રીતે કરશે કામ

Arohi

IND vs BAN: ગુલાબી બોલથી કેપ્ટન કોહલીએ પ્રેક્ટિસ કરતાં કહ્યું, આવી શકે છે આ પ્રકારની મુશ્કેલીઓ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!