GSTV
Gujarat Government Advertisement

જોઈને કહેશો કે વાહ, ખૂબ જ સુંદર છે ક્રિકેટર ઇરફાન પઠાણની વાઇફ : જુઓ તસવીરો

Last Updated on May 17, 2021 by Karan

ભારતના સ્ટાર ખેલાડી ઇરફાન પઠાણ પત્ની સફા બેગ સાથે સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરે છે, પરંતુ તેની પત્ની સફા બેગ હંમેશાં હિજાબમાં જોવા મળે છે અને ચહેરો દેખાતો નથી. આજે અમે તમને સફા બેગની કેટલીક ન જોઈ હોઇ તેવી તસવીર બતાવીશું.

2016માં થયા હતા લગ્ન

સફા અને ઇરફાનની મુલાકાત અંગે કોઈ માહિતી નથી. પરંતુ એવું કહેવામાં આવે છે કે બંનેની પ્રથમ મુલાકાત 2014માં દુબઈમાં થઈ હતી. જે બાદ બંનેએ 2016માં લગ્ન કર્યાં હતાં.

સાઉદી આરબની છે સફા બેગ

સફા બેગનો જન્મ 28 ફેબ્રુઆરી 1994માં થયો હતો. તે સાઉદી આરબના જેદ્દાહ જિલ્લાના અઝીઝિયામાં મોટી થઈ અને ત્યાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન સ્કૂલમાં અભ્યાસ કર્યો.

મોડલ રહી ચુકી છે સફા બેગ

સફા ખૂબ જ સુંદર છે. તે મિડલ ઈસ્ટ એશિયાની એક મોટી મોડલ રહી ચુકી છે અને તેની તસવીરો ત્યાંની ઘણી મોટી ફેશન મેગેઝિનમાં છપાઇ છે.

ઇરફાનથી ઉંમરમાં ખૂબ જ નાની

સફા બેગનો જન્મ 28 ફેબ્રુઆરી 1994માં થયો હતો અને તે ઇરફાન પઠાણ કરતા 10 વર્ષ નાની છે.

નેલ આર્ટિસ્ટની શૌકીન છે

આટલુ જ નહીં સફા એક સારી નેઇલ આર્ટિસ્ટ તરીકે પણ જાણીતી છે. તેનું એક પેજ પણ છે, જેનું નામ Flickr page છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ક્વાડ સમૂહ/ બાંગ્લાદેશમાં અમેરિકાથી એક ફોન આવતાં ફફડી ગયું ચીન, વિરોધીઓથી ઘેરાયેલું ચીન હવે ધમકી પર ઉતરી આવ્યું

Harshad Patel

જુના સિક્કા / જો તમારી પાસે છે આ સિક્કો તો તમે ઘરે બેઠા કમાઈ શકો છો 5 લાખ રૂપિયા, જાણો રીત

Vishvesh Dave

ભેદી મૃત્યુ / એડલ્ટ સ્ટારનું રહસ્યમ રીતે મોત, ઇન્સ્ટાગ્રામ પર અપોલડ કરી હતી ટોપલેસ તસવીર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!