GSTV
Cricket Sports Trending

ક્રિકેટ / યંગ બ્રિગેડ ભારતીય ટીમ આયર્લેન્ડે પ્રવાસે, આ તારીખથી જામશે જંગ

એક ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ, વન્ડે અને ટી-20 સીરીઝ રમવા પહોંચી ગઈ છે ત્યારે બીજી ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામે બે ટી-20 મેચ રમવા રવાના થઈ ગઈ છે. સ્પિનર યુઝવેન્દ્ર ચહલે સોશિયલ માડિયા પર તસ્વીરો શેર કરીને આ માહિતી આપી છે. નોંધનીય છે કે, 26 જૂનથી શ્રેણી શરૂ થવાની છે.

ભારતનો રેકોર્ડ શાનદાર
ટી20માં આયર્લેન્ડ સામે ભારતનો રેકોર્ડ શાનદાર છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ ટી-20 મેચ રમાઈ છે અને દરેક મેચમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો છે. આ બંને ટીમો પ્રથમ વખત 2009માં પ્રથમવાર ટક્કરાઈ હતી જેમાં ભારતે આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી.

હાર્દિક ઈતિહાસનું પુનરાવર્તન કરી શકે છે.
ભારત અને આયર્લેન્ડ વચ્ચે માત્ર 1 T20 સિરીઝ રમાઈ છે. આ શ્રેણીમાં ભારતે આયર્લેન્ડના ઘરે જઈને સફાઈ કરી હતી. શ્રેણીની બંને મેચ ડબલિનમાં રમાઈ હતી. આ વખતે પણ બંને મેચ એક જ મેદાન પર યોજાવાની છે. બંને મેચ જીતીને ઈતિહાસનું પુનરાવર્તન કરવાની જવાબદારી હાર્દિક પંડ્યા પર રહેશે.

પ્રથમ મેચ 26 જૂન ડબલિન
બીજી મેચ – 28 જૂન ડબલિન

READ ALSO:

Related posts

નકવી માટે હજુ આશા, સિંહનું ભાવિ ડામાડોળ : મોદી મંત્રીમંડળમાં ફેરફાર થશે

Hardik Hingu

IND vs WI : ફ્લોપ થઈને થાકી, વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં રમવા નથી માંગતો વિરાટ કોહલી!

GSTV Web Desk

મોદીના સૌજન્યની પ્રસંશા, તેજસ્વીને ફોન કર્યો : ટોચના નેતાઓ પણ ચિંતામાં

Hardik Hingu
GSTV