GSTV
Home » News » અમિત શાહના સ્ટ્રાઈક વાળા Tweet પર ભડક્યુ પાકિસ્તાન, જાણો શું કહ્યું

અમિત શાહના સ્ટ્રાઈક વાળા Tweet પર ભડક્યુ પાકિસ્તાન, જાણો શું કહ્યું

રવિવારે ભારત અને પાકિસ્તાનની રમવામાં આવી હતી જેમાં ભારતે પાકિસ્તાનને 89 રનો પર હરાવ્યું હતુ. ત્યાર પછી ગૃહમંત્રી અમિત શાહે ટીમને શુભેચ્છા આપતા તેને સ્ટ્રાઈક કહી હતી. તેમના આ નિવેદન પર પાકિસ્તાન બોખલાઈ ગયુ હતુ અને તેણે તેમને મેચને સ્ટ્રાઈક સાથે ન જોડવા માટે જણાવ્યું હતુ.

પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ઈંટર સર્વિસેસ પબ્લિક રિલેશનના ડાયરેક્ટિવ જનરલ આસિફ ગફુરે સોમવારે પોતાના પ્રાઈવેટ એકાઉન્ટથી ગૃહમંત્રી અમિત શાહને ક્રિકેટમાં પાકિસ્તાનને મળેલી હાર અને દેશની સીમા પર થયેલી સ્ટ્રાઈકની તુલના ન કરવામાં આવે.

અમિત શાહે શું લખ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે પાકિસ્તાન પર વધુ એક સ્ટ્રાઇક ટીમ ઇન્ડિયા દ્વારા અને  વખતે પણ પરિણામ એક જેવું જ છે. તેમણે લખ્યું કે સમગ્ર ટીમને શાનદાર પ્રદર્શન માટે શુભેચ્છા, દરેક દેશવાસીને તમારા પર ગર્વ છે અને તે જીતનો જશ્ન મનાવી રહ્યાં છે.

amit shah journey

સરફરાજ થયો ટ્રોલ

પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાજ જ્યાં મેચ દરમિયાન ટ્રોલ થયો, અને ફિટનેસને લઈને પાકિસ્તાની ખેલાડીઓ નિશાના પર રહ્યોં હતો. ભારતની સામે પાકિસ્તાની ક્રિકેટર અને ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાનો પતિ શોએબ મલિક જીરો પર આઉટ થઈ ગયો હતો, એવામાં તેના પર ફેન્સનો ગુસ્સો ભડકે તે સ્વાભાવિક છે. આ પહેલાની બે મેચમાં તેનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું હતુ.

READ ALSO

Related posts

જાપાનનો આ અબજોપતિ ચંદ્ર પર સાથે લઈ જવા ગર્લફ્રેન્ડની કરી રહ્યો છે શોધ, તેના માટે કાયદેસર વેકેન્સી કાઢી

Mansi Patel

શિરડી બંધનાં વિવાદને લઈને CM ઉદ્ધવ ઠાકરની મીટિંગ

pratik shah

લાખોના ખર્ચે બનાવેલ યોજના શોભાના ગાઠિયા સમાન, સાત વર્ષમાં નળમાં ધુળ જામી ગઈ પણ પાણી ના આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!