GSTV
Home » News » આ ક્રિકેટરે ઈન્ડિયન ટીમના કેપ્ટનનો બચાવ્યો હતો જીવ, નોટો પર છપાય છે તેની તસ્વીર

આ ક્રિકેટરે ઈન્ડિયન ટીમના કેપ્ટનનો બચાવ્યો હતો જીવ, નોટો પર છપાય છે તેની તસ્વીર

ક્રિકેટની દુનિયામાં જ્યારે પણ કોઈ રેકોર્ડની વાત કરવામાં આવે છે તો  મોટાભાગે આપણા મગજમાં કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર. વિવિયન રિચર્ડ્સ, બ્રાયન લારા, સર ડોન બ્રેડમેન જેવા મહાન ખિલાડીઓના નામ જ પહેલા આવે છે. પરંતુ એક રેકોર્ડ એવો પણ છે જે ક્રિકેટની દુનિયાના મહાન ખિલાડીઓ પણ ન બનાવી શક્યા. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક ખેલાડી એવો પણ છે જેની તસ્વીર એક દેશની નોટ પર છપાય છે.

ક્રિકેટની દુનિયામાં એક સમયે સૌને હચમચાવનાર વેસ્ટઈન્ડીઝના પૂર્વ કેપ્ટન ફ્રેન્ક વૉરેલ જ એ ખેલાડી છે જેમની તસ્વીર નોટ પર છપાય છે.

1941માં જ્યારે ફ્રેન્ક વૉરેલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું તો ખેલ જગત તેમની દીવાની થઈ ગઈ. જેટલા ખતરનાક તે ઓલ રાઉન્ડર હતા તેટલા જ સારા વ્યક્તિ પણ હતા. એક સમય એવો આવ્યો હતો જ્યારે આ ખેલાડીના કારણે ટીમ ઈન્ડિયાના કેપ્ટનનો જીવ બચી ગયો હતો.

1962માં જ્યારે ટીમ ઈન્ડિયા વેસ્ટઈન્ડીઝ પ્રવાસ પર હતા તો એક મેચમાં ભારતીય કેપ્ટન નારી કોન્ટ્રેક્ટરને ઈજા પહોંચી હતી. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ફ્રેન્કએ તેમને પોતાનું લોહી આવ્યું હતું અને તેમનો જીવ બચાવ્યો હતો.

Read Also

Related posts

ભણતરનાં ભારથી પરેશાન આ નાનકડી બાળકીએ કહ્યુ, “PM મોદીને એક વાર તો હરાવવા જ પડશે” જુઓ VIDEO

Kaushik Bavishi

વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!