GSTV
Home » News » આ શું? હવે તો ધોનીના માતા-પિતા પણ ઇચ્છે છે તેની નિવૃત્તિ!

આ શું? હવે તો ધોનીના માતા-પિતા પણ ઇચ્છે છે તેની નિવૃત્તિ!

એમએસ ધોની ક્યારે સંન્યાસ લેશે આ એક સવાલ એવો છે જે હાલના દિવસોમાં ભારતિય ક્રિકેટમાં છવાયેલો છે. મીડિયામાં સતત ધોનીના સંન્યાસને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. હવે ધોનીના માતા પિતાએ પણ પોતાનુ પહેલુ નિવેદન આપ્યુ છે.

ધોનીના બાળપણના કોચ કેશવ બેનર્જીએ ખુલાસો કર્યો કે ધોનીના માતા પિતા પણ ઈચ્છે છે કે તે સન્યાસ લઈ લે. કોચે ખુલાસો કર્યો કે ધોનીના માતા પિતાએ મને જણાવ્યું કે આખુ મીડિયા કહી રહ્યું છે કે તેણે રિટાયર થઈ જવુ જોઈએ અમને લાગે છે કે તેઓ સાચુ કહે છે. હવે દેશ આટલા મોટા ખેલાડીને સંભાળી શકતો નથી.

ધોનીના કોચની છે આ સલાહ

ધોનીના બાળપણના કોચ કેશવ બેનર્જીએ આગળ જણાવ્યું કે તેમણે માહીના માતા-પિતાને એક વર્ષ સંયમ રાખવાની વાત કરી હતી. કેશવ બેનર્જીએ જણાવ્યું કે મેં ધોનીના માતા પિતાને જણાવ્યું કે હજી તેનામાં ક્રિકેટ બાકી છે અને તેમને ઓસ્ટ્રેલિયામાં થનાર ટી-20 વર્લ્ડ કપ સુધી રમવુ જોઈએ.

READ ALSO

Related posts

દાદાની ઉંમરના નફ્ફટથી ઘરમાં ન રહેવાયું એવું કૃત્ય કરી દીધું કે લોકોએ બરોબરનો પાઠ ભણાવ્યો

Nilesh Jethva

HDFCના ગ્રાહકો 29 ફેબ્રુઆરી પહેલા જરૂર કરી લે આ કામ, નહીંતર પૈસાની લેવડદેવડ જ નહીં થાય

Arohi

દમદાર ફિચર્સ સાથે Hondaએ નવા અવતારમાં લૉન્ચ કરી આ ધાકડ બાઇક! પહેલાં કરતાં આપશે વધુ માઇલેજ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!