GSTV
Home » News » જસપ્રીત બુમરાહ પર બન્યા ફની મીમ, વાંચીને રોકી નહીં શકો હસી

જસપ્રીત બુમરાહ પર બન્યા ફની મીમ, વાંચીને રોકી નહીં શકો હસી

વર્લ્ડ કપમાં બધી બાજુ બુમરાહે ધૂમ મચાવી છે.. 25 વર્ષના બુમરાહના હાથમાં બોલ હોય તો જીત નિશ્ચત હોય છે. દરેક બુમરાહના મીમ્સ બનાવી રહ્યા છે. અને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

તેને જોઈ તમે તમારું હસું નહીં રોકી શકો. અત્યાર સુધી વર્લ્ડ કપમાં 14 વિકેટ લેનારો બુમરાહ ઓન ડિમાન્ડ યોર્કર નાખે છે. અફઘાનિસ્તાન સામે તેણે 19 યોર્કર બોલ નાખ્યા હતા.

એક વ્યક્તિએ મીમ્સમાં લખ્યું છે કે યોર્કર નાખીને બુમરાહ માના કહેવાથી બધાના પગે લાગે છે.

એક જગ્યા બુમરાહને નાના પાટેકર બતાવવામાં આવ્યો છે. જ્યાં તે મિડલ ઓર્ડરથી બેટ્સમેનને કહી રહ્યો છે કે આખરે કયાં સુધી તે પોતાની ભૂલોને લઈ ફરતાં રહેશે.

ફેન્સે બુમરાહને અક્ષય કુમારની જગ્યાએ બતાવ્યો. બુમરાહની તુલના વાઘ સાથે કરી.

એક જગ્યા પર મીમમાં વિરાટ કોહલી બુમરાહને કહી રહ્યો છે કે અમને વિકેટ જોઈએ. ત્યાર બાદ ફિલ્મી ડાયલોગની વાત કરતા લખ્યું, હું પ્રબંધ કરું છું તમે ચિંતા ન કરો…

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા હજી ત્રણ મેચ રમી શકે છે અને અહીં પણ જસપ્રીત બુમરાહ તેનો જલવો બતાવી શકે છે.

Read Also

Related posts

લાંબા સમય બાદ કપૂર સિસ્ટર્સ આ સુપરહિટ ફિલ્મની સિક્વલમાં એક સાથે જોવા મળશે

Mayur

સલમાનને મને બે ફિલ્મોની ઓફર કરી હતી, પૂર્વ બિગબોસ વિજેતાનો દાવો

Mayur

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!