GSTV

મોટા સમાચાર/ 5 નવેમ્બરના રોજ રમાશે IPL 2020ની પ્લે ઓફ મેચ, BCCIએ જાહેર કર્યુ શિડ્યૂલ

આઈપીએલ 13મી સીઝનની પ્લે ઓફ મેચ 5 નવેમ્બરથી શરૂ થશે. બીસીસીઆઈએ રવિવારે તેનુ શિડ્યૂલ અને ટ્રોફી માટેની જગ્યાનો ખુલાસો કર્યો છે. 10 નવેમ્બરના રોજ દુબઈના ઈંટરનેશનલ સ્ટેડિયમમાં આઈપીએલની ફાઈનલ રમાશે. તો વળી પહેલી ક્વોલિફાયર 5 નવેમ્બરના રોજ આ જ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે અબુ ધાબીમાં 6 નવેમ્બરે એલિમિનેટર અને 8 નવેમ્બરના ક્વોલિફાયર 2ની મેજબાની કરશે.

બીસીસીઆઈએ રવિવારે સાંજે આ પ્રકારની પુષ્ટિ કરી હતી. તો વળી બીસીસીઆઈએ તમામ સ્ટેટ બોડીના એક સભ્યને આઈપીએલની ફાઈનલ માટે આમંત્રિત કરવામાં આવશે. રાજ્યસંઘના તમામ પ્રતિનિધિ, જે આઈપીએલ ફાઈનલ માટે યુએઈ યાત્રા કરશે. તેમને ઓછામાં ઓછા ત્રણ કોરોના ટેસ્ટ કરાવવા પડશે. બે ટેસ્ટ ભારતમાં કરાવવાના રહેશે. છેલ્લો ટેસ્ટ દુબઈમાં થશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જે આ મેચનો આનંદ લઈ શકશે.

  • 5 નવેમ્બર-ક્વાલિફાયર 1 ટીમ વિરુદ્ધ ટીમ 2- દુબઈ
  • 6 નવેમ્બર-એલિમિનેટર ટીમ 3 વિરુદ્ધ ટીમ 4- અબુ ધાબી
  • 8 નવેમ્બર-ક્વાલિફાયર 2 એલિમિનેટરની વિજેતા ટીમ વિરુદ્ધ ક્વાલિફાયર 1 હરાવનારી ટીમ- અબુ ધાબી
  • 10 નવેમ્બર- ફાઈનલ ક્વાલિફાયર 1ની વિજેતા વિરુદ્ધ ક્વાલિફાયર 2 વિજેતા-દૂબઈ

READ ALSO

Related posts

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતના આક્રમક વલણથી સરકાર બેકફૂટ પર, એક બાદ એક મંત્રી આપી રહ્યા છે સફાઈ

Nilesh Jethva

ભારત સામેની ટી20 સિરીઝમાં ડેવિડ વોર્નરને બદલે આ ખેલાડીને ટીમમાં સામેલ કરાયો

Karan

ટાઈગરની બહેનના ચહેરાને લઈને ટ્રોલરે કરી આ કોમેન્ટ, ક્રિષ્નાએ વળતો પ્રહાર કરી ચૂપ કરી દીધો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!