GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

હું જે ભારતીય બેટ્સમેન સામે રમ્યો તેઓ પોતાના માટે સદી બનાવતા હતા : ઈન્ઝમામ

પાકિસ્તાના પૂર્વ કેપ્ટન ઈન્ઝામામનું માનવુ છે કે જે ભારતીય બેટ્સમેન સામે હુ રમ્યો તેઓ ફક્ત પોતાના માટે સદી ફટકારતા હતા, પરંતુ પાકિસ્તાન ટીમમાં તેનાથી ઉલટ હતું. ઈન્ઝમામ રમીજ રાજાની યૂટ્યુબ ચેનમ પર બોલી રહ્યા હતા.

0 થી 40 રન બનાવતા તો પણ તે દેશ માટે હતા

તેમણે કહ્યું, જ્યારે અમે ભારતની સામે રમતા હતા ત્યારે પેપર પર તેમની બેટિંગ લાઈન અમારથી સારી હતી. અમારા બેટ્સમેન 30 થી 40 રન બનાવતા તો પણ તે દેશ માટે હતા. પરંતુ ભારતના ખેલાડી સદી ફટકારતા તો પણ તે પોતાના માટે ફટકારતા.

તેમની બધા ઈજ્જત કરતા હતા

તેમણે કહ્યું, આ બન્ને ટીમ વચ્ચે નો ફર્ક હતો. ઈન્ઝમામ 1992 વર્લ્ડ કપ વિજેતા અને પાકિસ્તાનના વર્તમાન પીએમ ઈમરાન ખાનની કેપ્ટનશીપ નીચે ડેબ્યું કર્યું હતુ. તેમણે કહ્યું કે ખરાબ ફોર્મમાં ચાલતા ખેલીડીઓનો પણ બચાવ કરતા હતા, તેમની બધા ઈજ્જત કરતા હતા.

ઈમરાનભાઈ વધારે ટેકનિકમાં પડતા ન હતા

તેમણે કહ્યું, ઈમરાનભાઈ વધારે ટેકનિકમાં પડતા ન હતા પરંતુ તેમને ખબર હતી કે ટીમ પાસે વધારે સારૂ પ્રદર્શન કેમ કરાવવું. તેમણે હંમેશા ખેલાડીઓનો સાથ આપ્યો અને તેના કારણે જ તે મહાન કેપ્ટન બન્યા.

READ ALSO

Related posts

અનલોક-1માં ખાણી-પીણીની લારીઓ ખુલશે કે નહી? લેવાયો આ નિર્ણય

Bansari

મુંબઈમાં એક અઠવાડિયામાં 8 હજારથી વધુ બેડ ઉપલબ્ધ થશે, કોરોના કેર સેન્ટરનું કામ અંતિમ તબક્કામાં

Ankita Trada

અનલોક-1: સુરતના આ રૂટ પર આજથી દોડશે BRTS, રિક્ષામાં બે મુસાફરો બેસાડી શકાશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!