GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

આ સુંદર છોકરીને જોઈને વેસ્ટઈન્ડિઝનો આ ક્રિકેટર બન્યો કેમેરામેન, કરી નાખ્યો ડબલ સેન્ચુરી લગાવવાનો વાયદો

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં વેસ્ટઈન્ડીઝે અત્યાર સુધીમાં લગભગ સારું પ્રદર્શન કર્યુ છે. જોકે, તેમાં હજી સુધી ઓપનર ક્રિસ ગેલનું બેટ હજી શાંત છે. જોકે, ક્રિસ ગેલ તેનાથી વધારે પરેશાન નથી. તેઓ તો વર્લ્ડકપને પુરી રીતે એન્જોય કરી રહ્યા છે.

સાઉથ આફ્રિકાની  સામે સાઉથૈપ્ટનમાં મેચ પહેલાં ક્રિસ ગેલ કેમેરામેન બની ગયા હતા. ગેલે સાઉથ આફ્રિકા માટે ICC ઈવેન્ટ કવર કરી રહેલી એલ્મા સ્મિથની સાથે ખાસ વાતચીત કરી હતી.

કેમેરામેન બનતા જ ક્રિસ ગેલે એલ્મા સ્મિથને અને સાઉથૈપ્ટનના મેદાનને શૂટ કરવાનું શરૂ કરી દીધુ હતુ. જોકે, આ દરમ્યાન તેમણે નિવેદન આપ્યુ હતુકે, તેઓ સાઉથ આફ્રિકાની સામે ડબલ સેન્ચુરી મારશે.

પરંતુ સાઉથ આફ્રિકા સામે તેમનું ડબલ સેન્ચુરી મારવાનું ત્યારે અસંભવ થઈ ગયુ, જ્યારે સાઉથૈપ્ટનમાં વરસાદ થયો અને મેચને રોકી દેવી પડી હતી.

ઉલ્લેખનીય છેકે, પાછલા વર્લ્ડકપમાં ક્રિસ ગેલે ઝિમ્બાબ્વે સામે ડબલ સેન્ચુરી મારી હતી. ત્યારે ક્રિસ ગેલ ડબલ સેન્ચુરી મારનારા દુનિયાના પહેલાં ડાબોડી બેટ્સમેન છે.

READ ALSO

Related posts

રાજસ્થાનના બાડમેરમાં ઘૂસણખોરી કરતા શખ્સને BSFએ માર્યો ઠાર, વિસ્તારનો પહેલો કિસ્સો

pratik shah

29 દિવસની સારવાર બાદ ‘ગુરુભાઈ’ બચ્ચન થયા કોરોના મુક્ત, સિનિયર બચ્ચને વેલકમ નોટ લખી વ્યક્ત કરી ખુશી

pratik shah

આજે 8.5 કરોડ લોકોના ખાતામાં આવશે 17000 કરોડ રૂપિયા, મોદી સરકારની આ યોજના બનાવશે માલામાલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!