GSTV

કેટલો છે તમારો ક્રેડિટ સ્કોર? આ રીતે 1 મિનિટમાં જાણો, આ છે પ્રોસેસ

Last Updated on August 15, 2020 by Bansari

Paytm એ હાલમાં જ મફતમાં એપ પર CIBIL સ્કોરની તપાસ કરવાની સુવિધા શરૂ કરી દીધી છે. પોતાની મફત ક્રેડટ સ્કોર સુવિધાની સાથે યૂઝર્સ હવે પોતાની વિસ્તૃત ક્રેડિટ રીપોર્ટ જોઈ શકો છે, જેમાં ક્રેડિટ કાર્ડ અને કરજ ખાતાની માહિતી મફતમાં સામેલ છે. તેનાથી વધારે તમે કોઈ શહેર, રાજ્ય અને સ્તર પર બીજાની સાથે પોતાની ક્રેડિટ રેટિંગની સરખામણીમાં કરી શકો છો. આ સેવાની સાથે યૂઝર્સ પોતાની વિસ્તૃત ક્રેડિટ રીપોર્ટ જોઈ શકો છો. જેમાં સક્રિય ક્રેડિટ કાર્ડ અને કરજ ખાતા માહિતી સામેલ છે. પૂર્ણ પ્રક્રિયાને ચાર સરળ ફેજમાં સેકન્ડની અંદર જઈ શકે છે.

ડિટેલ શેર કરવાનું હોય છે

ક્રેડિટ સ્કોરનું શ્રેષ્ઠ રહેવુ અને તેની જાણકારી દરેક લોકો માટે જરૂરી છે. બેન્ક અને NBFC ને નિયમિત રૂપથી ચાર RBI અધિકૃત ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપની (CIC)અથવા સામાન્ય રીતે ક્રેડિટ બ્યૂરોને પોતાના ગ્રાહકોના કર્જ અને ક્રેડિટ કાર્ડ ખાતા વિડિટેલ શેર કરવાનું હોય છે. શેર કરવામાં આવેલ માહિતીમાં કરજ અને ક્રેડિટ કાર્ડ સીમા, લોન EMI અને ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવણી હિસ્ટ્રી અને ક્રેડિટ ડિફોલ્ટ સામેલ છે.

ક્રેડિટ સ્કોરને પેટીએમ એપ પર કેવી રીતે જોઈ શકાશે ?

  • પોતાના પેટીએમ એપ પર લોગઈન કરો.
  • હોમ સ્ક્રીન પર શો આઈકન પર ટેપ કરો.
  • ફ્રી ક્રેડિટ સ્કોર પસંદ કરો.
  • પોતાનો પાનકાર્ડ નંબર અને જન્મ તિથિ કાધલ કરો અને સબમિટ કરી દો. જો તમે એક નવા યૂઝર છો તો, તમારે તમારુ નામ અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે તમારી પ્રોફાઈલના સત્યાપન માટે એક OTP મળશે.
  • તમે કોઈપણ પ્રકારના શુલ્ક આપ્યા વગર પોતાનું ક્રેડિટ સ્કોર જોઈ શકો છો અને ક્રેડિટ સ્કોર વિશે સામાન્ય રીતે પૂછવામાં આવેલ પ્રશ્ન પણ વાંચી શકો છો. જેવા ક્રેડિટ સ્કોર, ક્રેડિટ સ્કોર શા માટે મહત્વપૂર્ણ છે. તમે તમારી રીપોર્ટ સુધી પહોંચવા માટે બધા કરજ અને ક્રેડિટ કાર્ડ ખાતાની પસંદગી કરી શકે છે.
  • પેટીએમ વિશેષ ક્રેડિટ શિક્ષા સેક્શનની સુવિધા આપી રહ્યુ છે. જ્યાં યૂઝર જાણકારી પ્રાપ્ત કરી શકે છે. જેમ કે પોતાનો CIBIL સ્કોર કેવી રીતે સુધારવો, પોતાની ક્રેડિટ રીપોર્ટની વ્યાખ્યા કરો.

બનાવી રાખવુ ખૂબ જ જરૂરી

જણાવી દઈએ કે, ક્રેડિટ સ્કોરને સારુ બનાવી રાખવુ ખૂબ જ જરૂરી છે. આ લોન મળવામાં ગ્રાહકની ખૂબ જ મદદ કરે છે. સારા ક્રેડિટ સ્કોરવાળા ગ્રાહકો માટે બેન્ક ઓછા વ્યાજ પર પણ લોનની જાહેરાત કરે છે.

READ ALSO

Related posts

પંજાબમાં ‘ઉનાકાંડ’: દલિત યુવકે પગાર માંગ્યો તો પહેલા તેને ટેક્ટર સાથે બાંધી દીધો અને માર્યો ઢોરમાર, 2 આરોપીઓની ધરપકડ

Pritesh Mehta

માંગણી / શિક્ષણની આડમાં ખાનગી શાળાઓ કરી રહી છે ભ્રષ્ટાચાર, આક્ષેપ સાથે વાલીઓની 50 ટકા ફી માફીની માંગ

Dhruv Brahmbhatt

RBIનો નવો નિયમ: દેશની મોટી બેન્કોએ બંધ કર્યા લાખો ખાતાઓ, હવે શું કરશે ખાતાધારકો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!