GSTV

ખુશખબર / કેન્દ્ર સરકાર ઘરે જ આપી રહી છે 2 લાખ રૂપિયા જીતવાની તક, 30 જૂ પહેલા કરવાનું રહેશે આ કામ

Last Updated on June 20, 2021 by Zainul Ansari

કેન્દ્ર સરકાર લોકોને ખાસકરી યુવાનોને 2 લાખ રૂપિયા જીતવાની તક આપી રહી છે. આ ઇનામની રકમ જીતવા માટે તમારે સ્પર્ધામાં ભાગ લેવો પડશે. હકીકતમાં સરકારે લોકોને તમ્બાકૂના દુષ્પ્રભાવ અંગે જાગરૂત કરવા માટે કોન્ટેસ્ટનું આયોજન કર્યું છે. ઉલ્લેખનીય છે કે સરકાર આ પ્રકારની સ્પર્ધાનું અવાર-નવાર આયોજન કરતી હોય છે.

કેવી રીતે જીતી શકો ચો 2 લાખ રૂપિયા

સરકારે તેના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર એક ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. 2 લાખ રૂપિયાની ઇનામની રકમ જીતવા માટે તમારે બે સ્પર્ધામાં ભાગ લેવો પડશે. ચાલો જાણીએ આ અંગે…

  1. શોર્ટ ફિલ્મ બનાવવી પડશે

જો તમે શોર્ટ ફિલ્મ બનાવવાનો શોખ રાખો છો, તો વિશ્વ તમ્બાકૂ નિષેધ દિવસ 2021 (World No-Tobacco Day 2021) પર તમ્બાકૂના દુષ્પ્રભાવ પર બનાવી શકો છો. આ શોર્ટ ફિલ્મ ઓછામાં ઓચી 30 સેકન્ડ અને વધારેમાં વધારે 60 સેકન્ડની હોવી જોઇએ.

આ લોકો લઇ શકે છે સ્પર્ધામાં ભાગ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કર્મચારીઓ અને તેમના સંબંધીઓને છોડી આ સ્પર્ધામાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો/ ભારતીય નાગરિકો (31 મે 2003 અથવા તેનાથી પહેલા જન્મેલ) લઇ શકે છે.

આટલી પ્રાઇઝ

1st Prize: 2,00,000/-
2nd Prize: 1,50,000/-
3rd Prize: 1,00,000/-

સાંત્વના પુરસ્કાર: 10 લોકોને વ્યક્તિદીઠ 10,000 રૂપિયા આપવામાં આવશે.

આ લિંક પર વિઝીટ કરો

વધારે જાણકારી માટે https://www.mygov.in/task/short-film-making-contest પર જાવ.

મહત્વપૂર્ણ તારીખ

  • શરૂઆતની તારીખ – 31 મે, 2021
  • છેલ્લી તારીખ – 30 જૂન, 2021

Read Also

Related posts

આતંક/ તાલિબાની આતંકવાદીઓની લોહિયાળ રમત, ગજની જિલ્લામાં 43 લોકોની ગોળી મારી કરી હત્યા

Vishvesh Dave

આ રીતે બાળકોના નામ પર જમા કરો પૈસા, દર વર્ષે આટલા રૂપિયા સુધી બચાવી શકો છો ઈનકમ ટેક્સ

Harshad Patel

નવી ચર્ચા/ 2024 પહેલાં થઈ શકે છે લોકસભાની 1000 સીટ, Central Vista પ્રોજેક્ટમાં સરકાર કરી રહી છે આ તૈયારી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!