આધાર કાર્ડની સુવિધા મોટા લોકોની સાથે બાળકોને પણ હાંસલ છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ભારતીય વિશિષ્ટ ઓળખાણ પ્રાધિકરણ (UIDAI) વાદળી રંગનું આધાર કાર્ડ જાહેર કરે છે. તેને બાળ આધાર કાર્ડ પણ કહેવામાં આવે છે. તો આવો જાણીએ તેને બનાવવાની પ્રક્રિયા શું છે.
5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે
- આવું ડૉક્યૂમેન્ટ જે બાળકની સાથે માતા-પિતા અથવા વાલીનો સંબંધ દર્શાવે છે. જેમ બાળકનું બર્થ સર્ટિફિકેટ અથવા હોસ્પિટલ દ્વારા જાહેર ડિસ્ચાર્જ કાર્ડ/પર્ચી
- માતા-પિતામાંથી કોઈ એક/વાલીનું આધાર
- જ્યારે પણ બાળકનું આધારકાર્ડ બનાવવામાં આવે તો આ બંને ડૉક્યૂમેન્ટની ઓરિજિનલ કોપી પણ સાથે લઈને જાવ.
5 થી 15 વર્ષી વચ્ચે બાળક માટે ડૉક્યૂમેન્ટ
બાળકના નામ પર જો કોઈ ડૉક્યૂમેન્ટ નથી તો માઁ-પિતાની સાથે તેમનો સંબંધ દર્શાવનાર દસ્તાવેજ જેવા બર્થ સર્ટિફિકેટ.
જો બાળના નામ પર કોઈ ડૉક્યૂમેંટ છે તો સ્કૂલ આઈડી જેવા કોઈ વેલિડ આઈડી અને એડ્રેસ પ્રૂફ આપવા પડશે. વેલિ઼ પ્રૂવ્સની યાદી અહીંયા હાજર છે. https://uidai.gov.in/images/commdoc/valid_documents_list.pdf માતા-પિતામાંથી કોઈ એકનું આધાર.
આ વાતોનું રાખો ધ્યાન
- 5 વર્ષથી ઓથી ઉંમરના બાળકોના બાયોમેટ્રિક ડિટેલ્સ લેવામાં આવતા નથી, માત્ર ફોટો જ લેવામાં આવે છે.
- 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના બાયોમેટ્રિક્સ એટલે આંગળીઓના નિશાન અને આંખોની કિકિ વિકસિત થતી નથી.
- બાળક જ્યારે 5 વર્ષનું થઈ જાય તો તેની બાયોમેટ્રિક્સ ડિટેલ્સ લેવામાં આવે છે.
- બાળકના મોટા થવા પર તેમના બાયોમેટ્રિક્સમાં ફેરફાર આવે છે. બાળકના 15 વર્ષના થવા પર આ ડિટેલ્સ અપડેટ કરાવવી જરૂરી છે.
- બાળકના બાયોમેટ્રિક્સનું અપડેશન ફ્રી છે.
- બાયોમેટ્રિક્સ અપડેશન માટે કોઈ ડૉક્યૂમેંટ જોઈએ નહી. માત્ર બાળકના તેમના આધાર કાર્ડની સાથે આધાર કેન્દ્ર લઈ જાવ.
READ ALSO
- મીકા સિંહની થનારી દુલ્હન આકાંક્ષા પુરીએ બતાવ્યો પોતાનો બોલ્ડ લુક, બ્લેક મોનોકિનીમાં પાણીમાં જ લગાવી દીધી આગ
- ભારતના વોરેન બફેટ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાને હતો આ 5 જાદુઈ શેર પર ભરોસો, આ સ્ટોક્સે બનાવ્યા હતા બિગ બુલ, શું તમારી પાસે છે?
- છલકવાની તૈયારીમાં નર્મદા ડેમ : જળ સપાટી 135.29 મીટરે પહોંચી, ડેમના 23 દરવાજા ખોલી છોડાશે પાણી
- આઈફોન ખરીદવાનો શોખ હોય તો જલદી કરો, 1.19 લાખ રૂપિયામાં મળતો iPhone 13 Pro મળી રહ્યો છે સાવ સસ્તામાંઃ ખરીદવાની ઉત્તમ તક
- મ્યાનમાર : નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સૂ ચીને ભ્રષ્ટાચારના આરોપમાં 6 વર્ષની જેલ