GSTV

રાપર : વકીલ દેવજી મહેશ્વરીની ચકચારી હત્યા મામલે કરાઈ એસઆઇટીની રચના

કચ્છના રાપરમાં વકીલ દેવજી મહેશ્વરીની ચકચારી હત્યાના કેસમાં એસઆઇટીની રચના કરવામાં આવી છે. બોર્ડર રેન્જના આઇજીની અધ્યક્ષતા હેઠળ તપાસ ટીમની રચના થઇ છે. એસઆઇટીના વડા તરીકે આઇજી જે.આર. મોથલિયા છે. જ્યારે કે કન્વીનર તરીકે એસપી મયુર પાટિલની નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીધામ અને પાટણના ડીવાયએસપી સહિત એક પીઆઇ અને બે પીએસઆઇનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે.

READ ALSO

Related posts

કાળા બજારીઓએ માર્કેટમાં કૃત્રિમ અછત ઉભી કરતા, ડુંગળી બટાટાના ભાવ આસમાને પહોંચ્યા

Nilesh Jethva

દીવા તળે અંધારું : અમદાવાદ મનપાની ઓઢવ સ્થિત સબ ઝોનલ કચેરીની સામે છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ ઓવરફલો

Nilesh Jethva

રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો પરની પેટા ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ, 8 બેઠકો પર કુલ 81 ઉમેદવારો મેદાને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!