GSTV
Home » News » દુનિયાની એકમાત્ર હીરાની ખાણ, જ્યાં સામાન્ય લોકો પણ હીરા શોધી શકે…

દુનિયાની એકમાત્ર હીરાની ખાણ, જ્યાં સામાન્ય લોકો પણ હીરા શોધી શકે…

દુનિયાભરમાં ઘણી હિરાની ખાણો આવેલી છે. જ્યાં બહોળી સંખ્યામાં હીરા નિકાળવામાં આવે છએ. અને તેના બદલે ઘણી ડાયમંડ કંપનીઓ ઘણી પૈસાદર બની ગઈ છે. તમને એ જાણીને હેરાની થશે કે દુનિયામાં એક એવી પણ હીરાની ખાણ આવેલી છે. જ્યાં કોઈપણ સામાન્ય માણસ જઈને હિરાની શોધખોળ કરી શકે છે. અહિયાં કોઈપણ સામાન્ય વ્યક્તિને હિરો મળી શકે છે.

મીડિયા અહેવાલો અનુસાર, ઓગસ્ટ 1906 માં, જ્હોન હડલસ્ટોન નામના વ્યક્તિને પોતાનાં ફાર્મમાં બે ચમકતા સ્ફટિકો મળ્યાં હતા. જ્યારે તેઓએ તેની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આ હીરા છે. આ પછી, જ્હોને તેની 243 એકર જમીનને હીરાની કંપનીને ઉંચા ભાવે વેચી દીધી.

1972 માં, ડાયમંડ કંપની દ્વારા ખરીદેલી જમીન રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવી હતી. પાર્કસ અને ટૂરિઝમના અરકાનસાસ ડિપાર્ટમેન્ટે તે પછી ડાયમંડ કંપની પાસેથી જમીન ખરીદી અને પછી તે સામાન્ય લોકો માટે ખોલી હતી. જો કે આ હીરાની ખાણમાં હીરા શોધવા માટે લોકોને થોડી ફી ચૂકવવી પડે છે.

READ ALSO

Related posts

શબાના આઝમીના ડ્રાઇવર વિરુદ્ધ કેસ, ટ્રક ડ્રાઇવરે લગાવ્યા ગંભીર આરોપ

Bansari

ગમખ્વાર રવિવાર : અમદાવાદ લીંબડી હાઈવે પર અકસ્માતમાં પાંચના મોત, તો બગોદરા હાઈવે પર ડમ્પરે ત્રણના ભોગ લીધા

Mayur

IND vs AUS: ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ખરાખરીનો જંગ, વિરાટ સેના માટે ‘કરો યા મરો’ની સ્થિતિ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!