VIDEO : અચાનક ટનલની અંદર BMW કાર હવામાં અદ્ધર થઇ-ઉડવા લાગી અને..

સેન્ટ્રલ યુરોપિયન દેશ સ્લોવેકિયામાં એક ટનલ પાસે કાર અકસ્માત થયો. ભયંકર રીતે બીએમડબલ્યુ કાર હવામાં ઘણી ઉંચે સુધી ઉછળતી જોવા મળે છે. ટનલ પાસે રખાયેલા હાઈસ્પીડ સીસીટીવી કેમેરામાં આ અકસ્માત કેદ થયો છે.
સ્લોવેકિયા પોલીસે આ સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. કારચાલક અચાનક બર્ફીલી સપાટીથી દૂર જાય છે અને સ્પીડ વધારે છે.. ત્યારે કાર હવામાં ઉછળે છે. સ્પાર્ક્સ સાથે તખણા ઝરતા કાસ ટનલની કોંક્રીટ બૈરિયર સાથે ટકરાય છે.
અકસ્માત જોઈને એમ લાગે કે કાચચાલક બચી શક્યો નહીં હોય. પરંતુ સદનસીબે ચમત્કારીક રીતે 44 વર્ષીય કારચાલકનો આબાદ બચાવ થયો. તે સલામત રીતે કારમાંથી બહાર નીકળ્યો હતો. આ વીડિયો સોસિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
READ ALSO
- કાર્તિકને ટીમમાંથી બહાર કરતા ભડક્યા સુનીલ ગાવસ્કર, વિશ્વ કપ માટે બનાવી પોતાની ટીમ
- પુલવામામાં શહીદ પંકજ ત્રિપાઠીના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા CM યોગી
- બેબી બંપની સાથે સુરવીન ચાવલાએ કરાવ્યું ફોટોશૂટ, શેર કરી ગ્લેમરસ તસ્વીરો
- ગુજરાતમાં આતંકી હુમલાનું IBનું ઈનપૂટ છે પરંતુ ચોકી પર પોલીસના ફોટો જુઓ
- રવિવારે દિશા પટણી સાથે ડેટ પર જાય છે ટાઈગર શ્રોફ, આ છે કારણ
ADVERTISEMENT