GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

શિયા નેતા ઈમરાન રઝા અંસારીએ મહબૂબા મુફ્તિ પર સાધ્યું નિશાન

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ પ્રધાન અને પ્રભાવશાળી શિયા નેતા ઈમરાન રઝા અંસારીએ પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તિ પર નિશાન સાધ્યું છે. ઈમરાન રઝાએ કહ્યુ છે કે મહબૂબાએ તેમના પિતા મુફ્તિ મોહમ્મદ સઈદે જોયેલા સપનાને તોડી નાખ્યું છે. પીડીપીમાં ભાઈ-ભતીજાવાદ ફેલાવવાનો મહબૂબા મુફ્તિ પર ઈમરાન રઝાએ આરોપ લગાવ્યો છે.

ઈમરાન રઝાએ કહ્યુ છે કે મહબૂબા મુફ્તિએ પીડીપીને એક પાર્ટી તરીકે નિષ્ફળ બનાવી છે અને તેમણે પિતા મુફ્તિ મોહમ્મદ સઈના સપનાને પણ તોડયા છે. તેની સાથે પીડીપી-ભાજપની પુરોગામી સરકાર અને પાર્ટી બંનેમાં મહબૂબા મુફ્તિ દ્વારા ભાઈ-ભતીજાવાદ ચલાવાયાનો આરોપ પણ ઈમરાન રઝાએ લગાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે ઈમરાન રઝા અંસારી પટ્ટન બેઠક પરથી પીડીપીન ધારાસભ્ય છે અને તેમના સગાં જાદીબલ બેઠક પરથી પીડીપીના ધારાસભ્ય છે.

 

Related posts

લાહોરમાં 6.70 લાખ કેસ કોરોનાના લક્ષણો વિનાના, કોરોનામાં પણ ભારત અને પાકિસ્તાન આ મામલે છે એકબીજાના હરિફ

Dilip Patel

કેવડિયા : પોલીસ અને ગ્રામજનો વચ્ચે ભારે ઘર્ષણ, એક પ્રૌઢે આત્મહત્યાની આપી ચીમકી

Nilesh Jethva

લદ્દાખથી 35 કિમી દૂર ઉડી રહ્યા છે ચીની લડાકુ વિમાનો, પાકિસ્તાની જેટ પણ થયા છે સક્રિય

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!