GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

સી.આર.પાટીલનું રિપોર્ટ કાર્ડ : પોલીસમાંથી પોલિટિશ્યન બનેલા પાટીલની કામગીરી કેવી રહી ?

પોલીસમાંથી પોલિટિશયન બનેલા અને નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં રહેલા સાંસદ સી.આર.પાટીલને વધુ એક વખત નવસારીથી લોકસભા ટીકીટ ફાળવવામાં આવી છે. ત્યારે સંસદમાં સીઆર પાટીલની કામગીરી કેવી રહી તેની પર નજર કરીએ. ર૦૦૯ના સીમાંકન બાદ નવી બનેલી બેઠક પર 2014માં સી.આર.પાટીલે પાંચ લાખ કરતા વધારે મતથી જીત મેળવી હતી. પાછલા પાંચ વર્ષમાં સંસદની કામગીરી પર નજર કરીએ તો.

નેતાજીનો હિસાબ

  • સંસદમાં સી.આર.પાટીલની 91 ટકા હાજરી
  • સંસદમાં સી.આર.પાટીલે 292 સવાલો પુછ્યા હતાં.
  • સીઆર પાટીલે સંસદમાં 6 વખત ચર્ચમાં ભાગ લીધો હતો.
  • સીઆર પાટીલે 6 વખત ખાનગી બિલ રજુ કર્યા હતાં.

દરેક સંસદ સભ્યને તેમની ટર્મ દરમિયાન રપ કરોડની ગ્રાન્ટ મળે છે આ ગ્રાન્ટના ઉપયોગમાં સી.આર.પાટીલની કામગીરી કેવી રહી તેની પર નજર કરીએ તો.

કેટલી ગ્રાન્ટ વાપરી?

  • સાંસદ દ્વારા 32.55 કરોડનાં કામોની ભલામણ કરવામાં આવી હતી.
  • ભલામણમાંથી 26.18 કરોડનાં કામોને મંજૂરી મળી.
  • કેન્દ્ર સરકારે 20 કરોડની રકમ મંજૂર કરી હતી.
  • મંજૂર રકમ બાદ 21.57 કરોડનાં કામ કરાયા

નવસારી લોકસભા વિસ્તારમાં આવતી તમામ વિધાનસભા પર હાલમાં ભાજપનો કબજો છે. આવામાં પાટીલને પડકાર આપવો કોંગ્રેસ માટે મુશ્કેલ જરૂર છે.

READ ALSO

Related posts

લાઠીના જરખિયામાં નદીમાં ડૂબી જવાથી યુવકનું મોત, ટીડીઓ-મામલરદાર સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો

pratik shah

સાઉદી ક્રાઉન પ્રિન્સ આરોપી, ગુપ્તચર અધિકારીની હત્યા કરવા ભાડુતી હત્યારાઓ મોકલ્યા, અમેરિકામાં ગુનો દાખલ

Dilip Patel

મોખરાના ભારતીય ક્રિકેટરોએ મંદીર ભૂમિપૂજન અંગે કહ્યું જય શ્રીરામ…પણ…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!