GSTV
Ahmedabad Trending ગુજરાત

અમદાવાદની યાત્રાનું અનેરું આકર્ષણ, રથયાત્રા માટે 350 જેટલા સમાજો સાથે બેઠકો કરવામાં આવી

અમદાવાદમાં રથયાત્રાની તૈયારી બાબતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રથયાત્રાની તૈયારીઓ બે ત્રણ મહિના પહેલા થતી હોય છે. આ માટે હિન્દુ મુસ્લિમ સાથે મળી તેની તૈયારી કરે છે. અનેક લોકો બાધા પૂર્ણ કરવા આ યાત્રામાં જોડાય છે.

રથયાત્રા

કોરોનામાં બે વર્ષ સુધી યાત્રા નીકળી શકી નહોતી. આજે બે વર્ષ બાદ રથયાત્રા નીકળતા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જગન્નાથ યાત્રાનું આખા દેશમાં મહત્વ છે.. અમદાવાદની યાત્રાનું અનેરું આકર્ષણ હોય છે. આ રથયાત્રા માટે 350 જેટલા સમાજો સાથે બેઠકો કરવામાં આવી હતી. વ્યવસ્થિત પોલીસ બંદોબસ્ત સાથે જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોના

તેમણે જણાવ્યું હતું કે, શાંતિપૂર્ણ માહોલમાં યાત્રા નીકળવાની છે.. કોઈને તકલીફ ન પડે તે માટે તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.

READ ALSO

Related posts

11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Zainul Ansari

ફિનલેન્ડના પીએમનો મિત્રો સાથે ઠુમકા લગાવતો વાડિયો વાયરલ, રાજીનામાની માંગ

Hardik Hingu

મેળામાં મોત / લોકમેળામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, ભાજપ સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો

Zainul Ansari
GSTV