GSTV
Home » News » ટ્રાફિકના નવા કાયદાનો આ પાર્ટીએ કર્યો વિરોધ, આપી જલદ આંદોલનની ચીમકી

ટ્રાફિકના નવા કાયદાનો આ પાર્ટીએ કર્યો વિરોધ, આપી જલદ આંદોલનની ચીમકી

આજથી નવા કાયદાના પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે બીજી તરફ સીપીએમ દ્વારા આ કાયદાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા નવા કાયદાના અમલીકરણ મામલે વિરોધ ઉઠ્યો છે. ત્યારે આજે જૂનાગઢમાં સીપીએમ દ્વારા આ નવા ટ્રાફિકના કાયદાનો વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આગામી સમયમાં જલદ આંદોલનની ચીમકી આપી હતી.

READ ASLO

Related posts

સાનિયા મિર્ઝાની બહેને કહ્યું ‘કબૂલ હૈ’, અને જીવન ભર માટે બની ગઈ આ દિગ્ગજ ક્રિકેટરના પુત્રની સંગીની

NIsha Patel

ડોક્યુમેન્ટ વિના પણ બની જશે તમારુ આધાર કાર્ડ, UIDAIએ શરૂ કરી આ નવી સુવિધા

Bansari

SBIના ગ્રાહકો માટે છેલ્લી તક : આ એટીએમ કાર્ડ થઈ જશે બ્લોક, 31મી ડિસેમ્બર સુધી છે સમય

Karan
Do NOT follow this link or you will be banned from the site!