GSTV

CPCBએ દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધવાના કારણે એલર્ટ જાહેર કર્યુ

Last Updated on June 30, 2019 by Alap Ramani

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધવાના કારણે CPCBએ એલર્ટ જાહેર કર્યુ છે. વહેલી સવારે દિલ્હીના લોધી માર્ગ પર હવાની ગુણવત્તા પીએમ 2.5 પર 263 અને પીએમ 10 પર 249 નોંધવામાં આવી હતી. CPCBએ દિલ્હીમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની ચેતાવણી આપી છે. પ્રદૂષણના કારણે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

દિલ્હીમાં પહેલી નવેમ્બરથી 10 નવેમ્બર સુધી લોકોને મોર્નિગ વોકિંગ માટે બહાર ન નિકળવાની સૂચના આપી છે. રવિવારે પણ દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સપાટીએ નોંધવામાં આવ્યુ હતુ. CPCBના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં વાયુનો ગુણવત્તા સૂચકઆંક 381 નોંધવામાં આવ્યો હતો. જેને સૌથી ભયનજક માનવામાં આવે છે.

Related posts

પંજાબમાં ‘ઉનાકાંડ’: દલિત યુવકે પગાર માંગ્યો તો પહેલા તેને ટેક્ટર સાથે બાંધી દીધો અને માર્યો ઢોરમાર, 2 આરોપીઓની ધરપકડ

Pritesh Mehta

RBIનો નવો નિયમ: દેશની મોટી બેન્કોએ બંધ કર્યા લાખો ખાતાઓ, હવે શું કરશે ખાતાધારકો

pratik shah

IT Act 66Aને લઈને સુપ્રીમ કોર્ટની લાલ આંખ, રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો અને હાઇકોર્ટ રજિસ્ટ્રારોને નોટિસ મોકલી કર્યા આદેશ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!