GSTV
India News World

બાળકોનું રસીકરણ / વેક્સિન લીધા બાદ બાળકોમાં માયોકાર્ડિટિસના લક્ષણ બન્યો ચિંતાનો વિષય

કોરોનાના વધતા કેસને જોતા તેની સામે લડવા માટે એકમાત્ર હથિયાર માત્ર વેક્સિનને માનવામાં આવી રહ્યુ છે. વધારેથી વધારે વેક્સિનેશન પર જોર આપવામાં આવી રહ્યુ છે જેથી આ સંક્રમણ સામે લડી શકાય. દુનિયાના કેટલાક દેશોમાં બાળકોને વેક્સિન લગાવવાની મંજૂરી મળી ચૂકી છે. આ દરમિયાન હવે પ્રશ્ન એ ઉઠે છે કે શુ કોરોના વેક્સિન બાળકો માટે સુરક્ષિત છે? આ પ્રશ્ન એટલે ઉઠી રહ્યો છે કેમ કે યુકેમાં કેટલાક એવા કેસ સામે આવ્યા છે, જેમાં બાળકોને વેક્સિન લીધા બાદ હાર્ટ સંબંધિત સમસ્યા થઈ છે.

વેક્સિન લીધા બાદ કિશોરોમાં હાર્ટ સંબંધિત સમસ્યા

કોરોના વેક્સિન લીધા બાદ કિશોરોમાં હાર્ટની સમસ્યા જોવા મળી છે. જોકે, કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના વધતા પ્રકોપ વચ્ચે 12-15 વર્ષના લાખો બાળકોને કોરોનાનો બીજો ડોઝ પણ લાગવાનો શરૂ થઈ ગયો છે, પરંતુ એક શોધમાં કેટલાક કિશોરોમાં હાર્ટની સમસ્યાનો સંકેત તમામની ચિંતા વધારી રહ્યો છે.

વેક્સિન લીધા બાદ બાળકોમાં માયોકાર્ડિટિસના લક્ષણ બન્યો ચિંતાનો વિષય

રિપોર્ટ અનુસાર, યુકેમાં વેક્સિન લીધા બાદ બાળકોમાં માયોકાર્ડિટિસના લક્ષણ જોવા મળ્યા છે. જ્યાં હાર્ટની માંસપેશીઓમાં સોજો આવી જાય છે. જેનાથી છાતીમાં દુખાવો અને શ્વાસ પણ ફૂલવા લાગે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પુરુષોમાં મહિલાઓની તુલનામાં માયોકાર્ડિટિસથી પ્રભાવિત થવાની સંભાવના વધારે હોય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

AAP રાષ્ટ્રીય પાર્ટી બનવા તરફ અગ્રેસરઃ ચૂંટણી પંચે ગોવામાં ‘પાર્ટી’નો દરજ્જો આપ્યો

GSTV Web Desk

આમ આદમી પાર્ટી ‘રેવડી કલ્ચર’ના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી, ભાજપે ખેલ્યો છે આ દાવ

Hardik Hingu

એવું તે શું થયું, શા માટે નીતીશ કુમારે ફાડ્યો ભાજપ સાથે છેડો? જાણો અહીં

GSTV Web Desk
GSTV