કોરોના સામેની જંગમાં ગુજરાતની વધુ એક ફાર્મા કંપનીને કોરોનાની દવા માટે મંજૂરી મળી છે. એલેમ્બીક ફાર્માસ્યુટીકલ્સની સબસિડરી કંપની રાયઝન ફાર્માને આ મંજૂરી મળી છે. કંપનીને પ્રથમ ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવા યુએસએ એફડીએએ મંજૂરી આપી છે. આ દવાને મો વડે લઈ શકાય તે માટે ક્લિનિકલ ટ્રાયલ ડિસેમ્બર માસમાં યુએસએમાં શરૂ થશે.
READ ALSO
- વડોદરાના જાંબુવા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત
- બજેટ 2021-22 : સરકાર ખેડૂતો માટે લઇ શકે આ નિર્ણય, કૃષિ દેવાનું લક્ષ્ય આટલા કરોડ સુધી પહોંચે તેવી શક્યતા
- અમદાવાદના મધ્યઝોનમાં સફાઈ અને ટ્રાફિકની સમસ્યા, સ્થાનિકો રોષે ભરાયા
- આંદોલન/ ખેડૂતોને ફાયદો થાય કે નહીં પણ સરકારને 225 કરોડનો થઈ ગયો, સરકારની ખેડૂતોએ તિજોરી છલકાવી
- ઓરિસ્સામાં કૂતરાઓ સાથે કરાવવામાં આવ્યા બાળકોના લગ્ન, જાણો શું છે આ અંધશ્રદ્ધા પાછળની કહાણી…