GSTV
Ahmedabad Trending ગુજરાત

કોવિડ ટાસ્ક ફોર્સના મેમ્બર ડો.તુષાર પટેલનું મહત્વનું નિવેદન, સ્કૂલો થશે શરૂ તો આ તકેદારી રાખવી પડશે

આવતીકાલથી શાળાઓ પણ શરૂ થવા જઈ રહી છે. ત્યારે બાળકો અને વાલીઓ માટે કોવિડ ટાસ્ક ફોર્સમાં સામેલ ડૉકટર તુષાર પટેલે મહત્વની બાબતો ધ્યાન રાખવા અપીલ કરી છે. તેઓએ કહ્યુ છે કે , હવે બાળકો પણ માસ્ક પહેરવાથી ટેવાઈ ગયા છે. તેમ છતાં સોશિયલ ડિસ્ટન્સ અને બાળકોને વારંવાર હેન્ડ સેનેટાઈઝર  કરાવતા રહેવુ પડશે. ”

સોશિયલ ડિસ્ટન્સ અને બાળકોને વારંવાર હેન્ડ સેનેટાઈઝર  કરાવતા રહેવુ પડશે.

બાળકોને સ્કુલમાં મોકલતા પહેલા તેમને સારી રીતે જમાડી ને મોકલવા જોઈએ બાળક ભૂખ્યું ના રહેવું જોઈએ. બાળકો, વાલીઓ અને સ્કૂલો દ્વારા પણ ખાસ આપવું પડશે.

READ ALSO

Related posts

5 રૂપિયામાં ભરપેટ ભોજન / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કરાવશે આરંભ, હોમ ડિલિવરીની પણ મળશે સુવિધા

Hardik Hingu

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

ડ્રાઇવર વિના આપમેળે ચાલે છે ટ્રેકટર, ઓટોમેશન નહી કોઠાસૂઝનો છે કમાલ

GSTV Web Desk
GSTV