GSTV

કોરોનાના દર્દીઓને હવે આ જિલ્લામાં મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા તે પણ નિઃશુલ્ક

બનાસકાંઠામાં પણ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગરીબ દર્દીઓને ખાનગી હોસિપટલ જેવી સુવિધા વિના મૂલ્યે મળી રહે તે માટે કોવિડ હોસ્પિટલની શરૂઆત થઈ. ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ 115 બેડની કોવિડ હોસ્પિટલનુ ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ.

જનતા કોવિડ હોસ્પિટલ નામથી શરૂ થયેલી આ હોસ્પિટલમાં જિલ્લાના કોવિડ વાયરસના દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળશે. બનાસકાંઠામાં પણ કોરોના વાયરસની સંખ્યા એક હજાર સુધી પહોંચી ગઈ છે..લાખો રૂપિયા ખર્ચીને દર્દીઓએ સારવાર લેવી પડે છે.જોકે હવે જિલ્લાના ગરીબ અને અશિક્ષિત લોકોને પણ વિનામૂલ્યે પૂરતી સારવાર મળી રહેશે.

READ ALSO

Related posts

BIG NEWS : જીવ નહીં નોકરીઓ પણ લઈ રહ્યો છે કોરોના : લોકડાઉનમાં 50 કરોડ લોકોની નોકરીઓ ગઈ

Mansi Patel

સ્કૂલમાં ધોરણ 9થી 12માં એડમિશન લેવું છે તો આ છે અંતિમ તારીખ, સરકારે ડેડલાઈન જાહેર કરી

pratik shah

BIG NEWS/ સુરતના ONGC પ્લાન્ટમાં મધ્યરાત્રીએ લાગી ભીષણ આગ, 10થી 12 ફાયર ફાઈટર ઘટનાસ્થળે હાજર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!