GSTV

વડોદરામાં કોવિડ ડેથ દર્દીની અસ્થી કળશ યાત્રા નીકળી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

વડોદરામાં કોવિડ ડેથ દર્દીની અસ્થી કળશ યાત્રા નીકળી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બેન્ડવાજા સાથે અસ્થી યાત્રા નીકળી હતી. આતશબાજી સાથે ડાઘુઓ યાત્રામાં જોડાયા હતા. કોરોનાની સેકન્ડ ઇનિંગ વચ્ચે વીડિયો વાયરલ થયો હતો. અસ્થીયા ત્રાનો વીડિયો ચાર દિવસ પહેલાનો હોવાનું અનુમાન છે. જો કે જીએસટીવી આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

READ ALSO

Related posts

મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ

Mansi Patel

સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત

Pravin Makwana

અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!