GSTV

શું ભારતની રસી ઇમરજન્સીના ઉપયોગ માટે મંજૂર કરવામાં આવશે? WHO આગામી 24 કલાકમાં લેશે મહત્વનો નિર્ણય

Last Updated on October 26, 2021 by Vishvesh Dave

ભારતમાં કોરોના વિરૂદ્ધની જંગમાં ઉપયોગમાં લેવાનારી કોવેક્સિને લઈને વહેલીતકે એક મોટા સમાચાર સામે આવી શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટેકનિકલ કમિટી કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગને આગામી 24 કલાકમાં મંજૂરી આપી શકે છે.

Covaxin को इमरजेंसी इस्तेमाल की मिलने वाली है मंजूरी? WHO अगले 24 घंटों में लेगा  अहम फैसला - Covaxin update covaxin may get approval within hours says who  official - Latest News

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રવક્તા માર્ગેટ હેરિસે કહ્યું કે ટેકનિકલ સલાહકાર ગ્રુપ હજુ પણ કોરોના વાઈરસની વિરૂદ્ધ બનાવાયેલી કોવેક્સિન સાથે સંકળાયેલા મહત્વના ડેટાની સમિક્ષા કરી રહ્યું છે.. જો બધુ બરાબર રહ્યું અને ડેટાથી કમિટી સંતુષ્ય હશે તો આગામી 24 કલાકમાં વેક્સિનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી શકે છે.

લાખો ભારતીયોએ કોવેક્સિન રસીના ડોઝ મુકાવ્યા છે. પરંતુ ડબલ્યૂએચઓની મંજૂરી ન મળી હોવાથી તેઓ વિદેશ યાત્રા કરી શકતા નથી.. કોવેક્સિનનું નિર્માણ હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા કરવામાં આવ્યું છે.

ALSO READ

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!