ઘણા દિવસથી સમાચાર માધ્યમોમાં ચર્ચાનો વિષય બનેલા ધનજી ઓડ ઉર્ફે ઢબૂડીમાંને મોટો ઝટકો લાગ્યો છે. ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાની આગોતરા જામીન અરજી ફગાવી દેવાઇ છે. ગાંધીનગર કોર્ટે આગોતરા જામીન અંગે ચૂકાદો આપતા કહ્યું કે ધનજી ઓડ સામે હજુ તપાસ ચાલુ હોવાની આગોતરા જામીન અરજી મળી શકે નથી. જેથી હવે ધનજી ઓડ સામે કાયદાકીય કાર્યવાહી થાય તેવી પૂરી શકયતા છે. નોંધનિય છે કે પહેલા તો ધનજી ઓડે પોતાના પર લાગેલા આરોપને ફગાવી દીધા હતા. બાદમાં કાયદાનો ગાળીયો કસાતા તેમણે આગોતરા જામીન માગ્યા હતા. જેને કોર્ટે ફગાવી દેતા ઢબૂડીમાની મુશ્કેલી વધી શકે છે.
READ ALSO
- ચાર ચાર બોયફ્રેન્ડ સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ બની ગર્ભવતી હવે બાપ કોણ આ માટે કાઢ્યો આ ઉપાય
- ધર્મલોક- રૂદ્રાક્ષ શેમાંથી પ્રગટ થયો હતો જાણીએ?
- બાઇક કે સ્કૂટર સસ્તામાં ખરીદવાની છેલ્લી તક, 31 ડિસેમ્બર બાદ ટુ-વ્હીલર થઇ જશે આટલા મોંઘા
- જ્યાં-ત્યાં ફોન ચાર્જ કરવાની આદત ભારે પડશે, આવું કર્યુ તો તળિયાઝાટક થઇ જશે તમારુ બેન્ક એકાઉન્ટ
- Whatsappના આ યુઝર્સ પાસે ફક્ત 31 ડિસેમ્બર સુધીનો જ સમય, હવે આ કારણે નહી કરી શકે ચૅટ