GSTV

હાઈકોર્ટના આ આદેશ બાદ વધી શકે છે ડીવાયએસપી જે. એમ. ભરવાડની મુશ્કેલી

Last Updated on September 26, 2019 by

લાંચ લેવાના કેસમાં આરોપી ડીવાયએસપી જે. એમ. ભરવાડની મુશ્કેલી વધી શકે છે. હાઇકોર્ટે જે.એમ.ભરવાડ સામે ઇસ્યુ થયેલા ધરપકડનું વોરંટ રદ કરવા ઇન્કાર કર્યો છે. ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 70 હેઠળ જે.એમ. ભરવાડ સામે ધરપકડ વોરંટ ઈશ્યુ થયું છે. અને આ વોરંટને રદ કરાવવા માટે ભરવાડે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે અરજી હાઇકોર્ટે ફગાવી છે. એન્ટી કરપ્શન બ્યુરોએ જેતપુરમાં છટકું ગોઠવી એક કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો હતો. જેની તપાસમાં ડીવાયએસપી જે.એમ. ભરવાડનું નામ ખૂલ્યું હતું.

READ ALSO

Related posts

ગુજરાત: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ઠેર ઠેર મચ્છરોના બ્રિડીંગ મળ્યા, 49 એકમોને નોટીસ ફટકારવામાં આવી

pratik shah

બિહાર: RJDનું ભવિષ્ય લાલુના હાથમાં : સપા સંરક્ષક મુલાયમ સિંહ સાથે કરી મુલાકાત, ભાજપ સામે હાથ મિલાવશે

Pritesh Mehta

સ્કૂલોમાં નવા સત્રની શરૂઆતમાં ઓફલાઈન શિક્ષણ આપવાનું શરુ, રાજ્યમાં 50 ટકા ફી માફીની ફરી ઉઠી માંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!