GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

એર ઈન્ડિયાને વેચવાની પ્રક્રિયા વચ્ચે બદલાયા નવા CMD, હવે આ IAS સંભાળશે આ જવાબદારી

વરિષ્ઠ આઇએએસ અધિકારી રાજીવ બંસલને ઍયર ઈન્ડીયાના નવા સીએમડી નિયુક્ત કરાયા છે. તે પણ એ સમયે કે જ્યારે ઍયર ઈન્ડિયા વેચવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ઍયર ઈન્ડીયાના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર સીએમડી અશ્વિની લોહાનીની એક વર્ષની મુદત પૂરી થતા રાજીવ બંસલને નવા સીએમડી નિયુક્ત કરાયા છે. 1988ની બેચના નાગાલેંડ કેડરના આઈએએસ અધિકારી બંસલ પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં અધિક સચીવ હતા.

ઉલ્લેખનીય છે કે ઍયર ઈન્ડીયા પર હજારો કરોડનું દેવું છે. જેમાં વિમાનોની ખરીદી અને કાર્યકારી મૂડીની ખરીદી માટે લાંબા ગાળાની લોન જેવા કારણો જવાબદાર છે. પ્લાન વિશે વાકેફ એક અધિકારીના જણાવ્યા અનુસાર હવે ઍયર ઈન્ડિયા પાસે ફક્ત 18,000 કરોડ રૂપીયાની લોન છે. નાણાકીય વર્ષ 2018-19માં એર ઇન્ડિયાને 8,556 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. ગત 7 જાન્યુઆરીએ ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વમાં મંત્રીઓના જૂથે ખાનગીકરણ સંબંધિત પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

READ ALSO

Related posts

રિયાએ પાંચ દિવસમાં સુશાંતને 25 કોલ કર્યા, એક્ટરે પરિવારની મદદ માગી હતી

Mansi Patel

ચીનમાં આવી ગયો છે કોરોના બાદ નવો વાયરસ, 60 લોકોને ભરખી ગયો બહાર નીકળશે તો હાહાકાર મચાવશે

Mansi Patel

પ્રસૂતિ પછીના સમયમાં રાખો સ્તનનું ખાસ ધ્યાન, આ રીતે વધારો સ્તનસોંદર્ય

Arohi
Do NOT follow this link or you will be banned from the site!