GSTV
Home » News » કુરિયર કંપની ખાનગી કર્મચારીઓનો પીએફ ગમન કરી ગઈ, આખરે થઈ ફરિયાદ

કુરિયર કંપની ખાનગી કર્મચારીઓનો પીએફ ગમન કરી ગઈ, આખરે થઈ ફરિયાદ

અમદાવાદમાં પ્રોવિડન્ટ ફંડ વિભાગની ઓફિસના એક કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જે આ પ્રકારનો શહેરનો પ્રથમ કિસ્સો છે…આ ફરિયાદ એક ખાનગી કુરિયર કંપનીના સંચાલકો વિરુદ્ધમાં કંપનીના કર્મચારીઓનો પી.એફ જમા નહીં કરાવાતા હોવાથી નોંધવવામાં આવી છે..

જેમાં લગભગ 01 વર્ષથી 274 જેટલા કમર્ચારીઓનો અંદાજિત 1.95 લાખ રૂપિયાનો પ્રોવિડન્ટ ફંડ કંપનીએ જમા નહીં કરાવ્યો હોવાથી પ્રોવિડન્ટ ફંડના એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટના ઓફિસરે આ ફરિયાદ નોંધાવી છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો, નીતિન પટેલે આપ્યો આ જવાબ

Nilesh Jethva

બાંગ્લાદેશીઓને અમદાવાદમાંથી ખસેડવા મામલે સરકારે કર્યો ખુલાસો, કોંગ્રેસે જાહેર કર્યો ટેકો

Riyaz Parmar

સુરતની ખાનગી શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી સામે વાલીઓની એફઆરસી સમક્ષ રજૂઆત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!