GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

સૂમસામ વિસ્તારમાં અશ્લીલ હરકતો કરી રહ્યું હતું કપલ, યુવકોએ વીડિયો રેકોર્ડ કરી લીધો અને…

સૂમસામ વિસ્તારમાં એક યુવક અને યુવતી અશ્લીલ હરકતો કરવામાં વ્યસ્ત હતાં, ત્યારે ગામના જ કેટલાંક યુવકો તેમની પાસે આવી ગયાં અને બંનેને પકડી લીધાં. જ્યાં સુધી બંને કંઇ સમજી શકે ત્યાં સુધી તેમનો વીડિયો રેકોર્ડ થઇને સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો. આ મામલો બિહારના ગયા જિલ્લાનો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વીડિયો ગયાનો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયો જોઇને સ્પષ્ટપણે અંદાજો લગાવી શકાય કે યુવક અને યુવતી પહેલાંથી જ સૂમસામ જગ્યા પર અશ્લીલ હરકત પોતાની મરજીથી કરી રહ્યું હતું.

જ્યારે આ અંગેની જાણ નજીકના ગામના યુવકોને થઇ તો ગ્રામીણોએ એકબીજામાં વ્યસ્ત યુવક-યુવતીને ઝડપી પાડ્યા અને તે સમયનો વીડિયો વાયરલ કરી દીધો.

વાયરલ થયેલા આ વીડિયો પર જ્યારે ગયાના એસએસપી સાથે વાત કરવામાં આવી તો તેમણે આ અંગે કંઇ કહેવાનો ઇનકાર કરી દીધો.

ફોન પર જ્યારે શેર ઘાટી ડીએસપી પાસેથી આ સંદર્ભે જાણકારી લેવામાં આવી તો તેમણે જણાવ્યું કે, વાયરલ વીડિયોની જાણકારી તેમને છે અને આ મામલે તેઓ મૂળ સુધી જઇને સમગ્ર જાણકારી એકઠી કરશે.

Read Also

Related posts

‘જવાની માંગે પાની પાની’ પર સુનિતા બેબીનો હૉટ ડાન્સ, Video જોઇને છૂટી જશે પરસેવો

Bansari

1 જૂનથી આ વસ્તુઓ થશે મોંઘી: રેલવેથી લઇને રાશન કાર્ડ સુધી બદલાઇ જશે આ નિયમો, જાણો શું થશે અસર

Bansari

ઓગસ્ટ સુધી બેંકનો હપ્તો ચૂકવવા ન માંગતા હો તો એસએમએસ કરો, એટલે વાત ખતમ, જાણો વિગત

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!