GSTV
Home » News » …પોતાની ખુરશી અને ખાવાનું ઘરેથી લઈને આવજો, પોતાના લગ્નની કંકોત્રી પર યુવકે છપાવ્યું

…પોતાની ખુરશી અને ખાવાનું ઘરેથી લઈને આવજો, પોતાના લગ્નની કંકોત્રી પર યુવકે છપાવ્યું

સોશિયલ મીડિયા પર એક એવુ લગ્નનું કાર્ડ વાયરલ થઈ ગયુ છે જેમાં કપલે લખ્યું હતુ કે જો ગેસ્ટ લગ્નમાં આવવાની અથવા ન આવવાની જાણકારી સમયથી ન આપે તો તે પોતાની ખુરશી અને સેન્ડવિચ સાથે લઈને આવે. તેને એક યૂઝરે લખ્યું કે તેનો અર્થ એ થાય છે કે ઘરેથી વધુ આરામદાયક ખુરશી લઈ જઈ શકીએ છીએ અને પોતાની પસંદની સેન્ડવીચ પણ આ મારા માટે જટિલ નથી. અન્ય એક યૂઝરે લખ્યું કે તમારે ગિફ્ટ પણ નહીં આપવુ પડે, તો આ ફાયદાની ડીલ છે.

Viral: शादी के कार्ड पर लिखा- अपनी कुर्सी-खाना लेकर आएं, अगर...

પહેલા એક યૂઝરે સોશિયલ ડિસ્કશન સાઈટ Reddit પર શેર કર્યું. ત્યાર બાદ ઘણા લોકોએ આ વેડિંગ કાર્ડના વખાણ કરવા લાગ્યા. જો કે વેડિંગ કાર્ડ મોકલનાર કપલનું નામ સામે આવ્યું નથી. કપલે 10 સપ્ટેંબર 2019 સુધી લગ્નમાં શામેલ થવા માટે અથવા ન આવવાની જાણકારી આપવા માટે કહ્યું હતુ.

Viral: शादी के कार्ड पर लिखा- अपनी कुर्सी-खाना लेकर आएं, अगर...

Reddit પર થોડા કલાકોમાં આ પત્ર પર એક હજારથી વધુ કમેન્ટ આવી ગઈ. કેટલાંય લોકોએ કપલની આ ઈમાનદારીના વખાણ પણ કર્યા હતા.

Viral: शादी के कार्ड पर लिखा- अपनी कुर्सी-खाना लेकर आएं, अगर...

કપલે કાર્ડ પર લખ્યુ હતુ કે ગેસ્ટ જણાવે તે તે આમંત્રણ સ્વીકાર કરે છે તે પછી દુખ સાથે આમંત્રણ અસ્વીકાર કરે છે પરંતુ જો 10 સપ્ટેમ્બર સુધી જવાબ નહીં આપે તો ખુરશી અને સેન્ડવિચ સાથે લઈને આવે.

READ ALSO

Related posts

વડોદરાની મકરપુરા જીઆઇડીસીમા બ્લાસ્ટ થતા આગ લાગી, છથી વધુ લોકો દાઝ્યા

Nilesh Jethva

માનસિક સ્વાસ્થ્ય માટે સારું છે ચાનું સેવન, રિપોર્ટમાં આવ્યું તારણ

pratik shah

ઝઘડામાં સિદ્ધાર્થ ડેએ આરતીને કહી ચરિત્રહીન, કશ્મિરા બોલી- રમતમાં આ બધુ થાય છે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!