GSTV

વેક્સિન/ ડિસેમ્બર સુધી રસીનાં 257 કરોડ ડોઝ હશે, તમામ લોકોનું કરાશે રસીકરણ : નડ્ડા

નડ્ડા

Last Updated on June 22, 2021 by Damini Patel

બિજેપીનાં રાષ્ટ્રિય પ્રમુખ જેપી નડ્ડાએ સોમવારે જણાવ્યું કે ડિસેમ્બર સુધી દેશ પાસે 257 કરોડ ડોઝ હશે અને રસીકરણનું કામ વધુ ઝડપી બનશે, નડ્ડાએ કહ્યું કે જે નેતાઓએ પહેલા રસીનાં પહેલા ડોઝ અંગે આશંકા વ્યક્ત કરી હતી, આજે તે જ રસી લઇ રહ્યા છે, વિપક્ષો પર શાબ્દિક હુમલો કરતા તેમણે જણાવ્યું કે રસીકરણ અંગે રાજનિતી કરનારાઓએ કોઇ કસર છોડી નથી, અને આ આ મુદ્દે ખુબ રાજનીતિ કરવામાં આવી છે, અને વિપક્ષનાં નેતાઓએ ખોટા નિવેદનો આપીને આ મહાઅભિયાનમાં વિક્ષેપ લાવવાનો પ્રયાસ કર્યો છે.

કોવિશિલ્ડ

નડ્ડાએ કહ્યું કે તેમ છતા પણ દેશની 130 કરોડ પ્રજા, પીએમ મોદીનાં આહવાન પર રસીકરણ માટે આગળ આવી, દેશ આજે વિશ્વમાં સૌથી વધુ રસીકરણ કરાવનારો દેશ બની ગયો છે, આજે દેશમાં મોટા પ્રમાણમાં રસીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, અને નવ મહિનાની અંદર જ રસીનાં બે-બે ડોઝનું ઉત્પાદન થઇ રહ્યું છે, દેશમાં ડિસેમ્બર સુધી તમામ લોકોનું રસીકરણ કરવામાં આવશે.

Read Also

Related posts

જમ્મુ કાશ્મીર સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર,ત્રણ આતંકીઓ ઠાર મરાયા

Damini Patel

ક્લબહાઉસના યુઝર્સ માટે સૌથી ખરાબ સમાચાર: લાખો યુઝર્સના ફોન નંબર આ સાઈટ પર વેચાયા, વાપરનારા ભરાઈ જશે

Pravin Makwana

મેટ્રોમાં સફર કરવા વાળા માટે મોટી રાહત! હવે 100% ક્ષમતા સાથે ચાલશે, પેરંતુ આ લોકો પર પ્રતિબંધ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!