GSTV

BIG NEWS: વધુ એક અર્થશાસ્ત્રીએ મોઢું ફેરવ્યું : મોદી સરકારના ચીફ ઈકોનોમિક એડવાઈઝર કે.વી.સુબ્રમણ્યમનું રાજીનામું, ફરીથી ભણાવવાનું કામ કરશે

Last Updated on October 8, 2021 by pratik shah

દેશના મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યને શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કેવી સુબ્રમણ્યને ટ્વિટ કરીને જણાવ્યું કે મેં મારા 3 વર્ષના કાર્યકાળ પૂર્ણ કર્યા પછી શિક્ષણ જગતમાં પરત ફરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રની સેવા કરવાનું પણ એક સૌભાગ્ય મળ્યું અને મને અદ્ભત સમર્થન ્ને પ્રોત્સાહન મળ્યું છે. તે મારા માટે મહત્વનું રહ્યું છે.

કેન્દ્ર સરકારના ચીફ ઈકોનોમિક એડવાઝર કે.વી.સુબ્રમણ્યમે રાજીનામું આપી દીધું છે. એ પહેલા સાથ અર્થશાસ્ત્રીઓ સરકાર સાથે છેડો ફાડી ચૂક્યા છે. ટર્મ પુરી થાય એ પહેલા રાજીનામુ આપી દેનારા તેઓ નવમા અર્થશાસ્ત્રી છે. અગાઉ આઠ અર્થ નિષ્ણાતો આ રીતે રાજીનામુ આપી ચૂક્યા છે.

  1. રઘુરામ રાજન (આરબીઆઈ ગવર્નર, સપ્ટેમ્બર 2016)
  2. ઉર્જીત પટેલ (આરબીઆઈ ગવર્નર, 2016-2018)
  3. અરવિંદ સુબ્રમણ્યમ (ચીફ ઈકોનોમિક એડવાઈઝર, 2014-2018)
  4. અરવિંદ પાનાગરિયા (નીતિ આયોગના વાઈસ ચેરમેન, (2015-20170
  5. સુરજીત ભલ્લા (ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલ, 2017-2018)
  6. પી.સી.મોહન (નેશનલ સ્ટેસ્ટિક કમિશન, 2017-2019)
  7. જે.વી. મિનાક્ષી (નેશનલ સ્ટેસ્ટિક કમિશન, 2017-2019)
  8. વિરલ આચાર્ય (આરબીઆઈ ડેપ્યુટી ગવર્નર, 2017-2019
  9. કે.વી.સુબ્રમણ્યમ (મુખ્ય આર્થિક સલાહકાર, 2018-2021)

READ ALSO

Related posts

વધુ એક સંકટ / હવે ઓમિક્રોનમાંથી ઉદ્ભવ્યો વધુ એક નવો વેરિઅન્ટ, સ્વાસ્થ્ય એજન્સીએ આપ્યા તપાસના તપાસ

GSTV Web Desk

ભાઈ…ભાઈ…/ પત્નીથી કંટાળી ગયેલા લોકો માટે આશ્રમ ખુલ્યો, અહીં એવા લોકોને જ આવવાની છૂટ છે જેને બીજા લગ્નનો વિચાર પણ ન આવે

Pravin Makwana

QR Code Scanning: ક્યૂઆર કોડના સ્કેનીંગથી ઓળખી શકાશે કે દવા અસલી છે કે નકલી, ખૂબ જ સરળતાથી જાણી શકશો આ વાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!