GSTV

પાકિસ્તાનના પ્રધાને ગિદડ ધમકી આપી ન માત્ર ભારત પણ ભારતના સમર્થક દેશોને પણ બાંયો ચડાવવા મજબૂર કરી દીધા

Last Updated on October 30, 2019 by Mayur

પાકિસ્તાનના વધુ એક પ્રધાને ભારત પર મિસાઇલથી હુમલો કરવાની ધમકી આપી છે. પાકિસ્તાનના કાશ્મીર અને ગિલગિટ બાલ્ટીસ્તાન બાબતોના પ્રધાન અલી અમીન ગંડાપુરે એક કાર્યક્રમ દરમ્યાન ભારત પર હુમલો કરવાની તો ધમકી આપી. પરંતુ કાશ્મીર મુદ્દે ભારતને સાથ આપી રહેલા દુનિયાના દેશો પર પણ મિસાઇલ વડે હુમલો કરવાની ધમકી આપી દીધી.

તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં અલી અમીન જણાવે છે કે જો કાશ્મીરને લઇને ભારત સાથે તણાવ વધે છે તો પછી પાકિસ્તાન યુદ્ધ કરવા માટે મજબૂર બનશે. જે દેશ આ મુદ્દે ભારતને સમર્થન આપશે તેમને પણ અમે દુશ્મન માનીશું અને ભારત ઉપરાંત તેને સમર્થન આપનારા દેશો પર પણ અમે મિસાઇલ છોડીશું.

READ ALSO

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!