GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવને ઓછો કરવાના પ્રયાસ સતત ચાલી રહ્યાં છે. હવે પૂર્વીય લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત થશે. વાર્તા મુખ્યપણે LAC સાથે વિઘટનના બીજા તબક્કાની પ્રક્રિયાને લઈને થશે.

લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

સુત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણએ ભારત-ચીન વચ્ચે લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક પૂર્વિય લદ્દાખામાં ગતિરોધવાળા સ્થાનથી સૈનિકોને પાછળ હટાવવાના પગલાં પર ચર્ચા થશે. આ દરમિયાન થવારી વાતચીત મુખ્યપણે LAC પર પાછળ હટવાના બીજા તબક્કા પર કેન્દ્રીત હશે.

બેઠક સકારાત્મક રહેવાની આશા

ભારતીય સેનાએ આ બેઠકના સકારાત્મક રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ મીટિંગમાં એલએસી પર બંન્ને દેશોની સેનાઓના હેવી બિલ્ટ-અપ ઓછો કરવાની સાથે-સાથે પેંગોંગ લેક વિસ્તારના ફિંગર એરિયા અને ડેપસાંગ પ્લેન્સ પર ચર્ચા થઈ શકે છે.

READ ALSO

Related posts

ગાંધીનગર મેયરે શહેરની તમામ કોવિડ હોસ્પિટલમાં ચકાસણી કરવાની કરી માંગ, મનપા કમિશનરને લખ્યો પત્ર

pratik shah

મોદી-ભાગવતથી હિંદુવાદી સંગઠનો નારાજ પણ જાહેરમાં બોલવાની હિંમત નથી, મોદીના કારણે શક્ય બન્યું એવું ચિત્ર ઉભું કરાયું

pratik shah

યુવરાજનો ખુલાસો, ધોનીએ પહેલેથી જ વાસ્તવિકતા જણાવી હતી કે વર્લ્ડ કપમાં તક નહીં મળે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!