GSTV

અમદાવાદ કોર્પોરેશને 6 નવી કોવિડ હોસ્પિટલ જાહેર કરી, પ્રાઈવેટ બેડની સંખ્યામાં કુલ 156 નો વધારો કરાયો

અમદાવાદ શહેરમા પ્રવર્તિ રહેલ કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને લઈ કોપોરેશન દ્વારા વિવિધ અટકાયતી પગલા જેવા કે રેપીડ એંન્ટીજન કીટ મારફતે મોટા પ્રમાણમાં ટેસ્ટીંગ તેમજ હાઉસ ટુ હાઉસ સર્વની કામગીરી તથા વિવિધ પ્રાઈવેટ હોસ્પિટલને કોવિડ-૧૯ની સારવાર માટે ડેઝીગ્નેટ કરી દદીઓને સારવાર આપવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. આજે 4 હોસ્પિટલને કોવિડ કેર હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે.

આ ઉપરાંત કોર્પોરેશને 6 નવી હોસ્પિટલને નવી કોવિડ હોસ્પિટલ જાહેર કરી છે. 2 કોવિડ ડેઝીગ્નેટ હોસ્પિટલમાં પ્રાઈવેટ બેડની સંખ્યામાં વધારો કરી પ્રાઈવેટ બેડની સંખ્યામાં કુલ 156 નો વધારો કરાયો છે. આમ આજ રોજ અમદાવાદ મ્યનિસપલ કોપોરેશન દ્વારા કુલ ૫૩૪ બેડની વધારાની સુવિધા કોવિડ-૧૯ના દદીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે. તેમજ અન્ય પ્રાઈવેટ હોસ્પિટલ દ્વારા જો આ પ્રમાણે કોવિડ કેર સેંટર અર્થ ભલામણ કરવામાં આવશે તો કોપોરેશન દ્વારા રજુઆતને ધ્યાનમા લઈ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

READ ALSO

Related posts

ભાવનગર/ શિવાજી સર્કલ વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં રસીકરણનો પ્રારંભ, 8 હજાર લોકોને રસી આપવાનો ટાર્ગેટ

Pravin Makwana

શું ઉર્વશીએ કરી લીઘા લગ્ન ? માંગમાં સિંદૂર લગાવેલા લુકમાં જોવા મળી ઉર્વશી

Mansi Patel

વડોદરા/ ચોરંડા ગામે જંગલી પ્રાણીનો શિકાર કરવા ગયેલા મિત્રનું મિસફાયર થતાં થયું મોત, પોલીસે તપાસ આદરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!