GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

મંદીની વચ્ચે મોદી સરકારનાં આ નિર્ણયથી IMF ખુશ, કહ્યુ-રોકાણ વધશે

IMFએ એક નિવેદનમાં જણાવ્યુ કે, ભારતે કોર્પોરેટ ટેક્સમાં કાપ મુક્યા બાદ આગામી વર્ષે ભારતનો વિકાસ દર સાત ટકા રહેવાનુ અનુમાન છે. જોકે, હાલમાં ભારતનો વિકાસ દર 6.1 ટકા રહેશે.

IMFના એશિયા-પ્રશાંત વિસ્તારના નિદેશક ચેંગયાંગ રીએ જણાવ્યુ હતુ કે, રેપોરેટ અને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો થવાના કારણે ભારતમાં રોકાણ વધાની શક્યા છે. આ સાથે એનબીએફસી સેક્ટરમાં ઉદભવેલી સમસ્યાનો પણ નિકાલ આવશે.

 ભારતે કેટલાક પાયાના મુદ્દાઓ અંગે સારૂ કામ કર્યુ છે. પરંતુ ભારતે અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે હજી કેટલાક મહત્વના નિર્ણય લેવાની જરૂર છે.  તેમણે વધુમાં કહ્યુ કે, ભારતમાં શ્રમ શક્તિમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. જેથી ભારત આગામી દિવસોમાં તેજ ગતિ સાથે આગળ વધશે. આ સાથે ભારતના વિકાસ દરમાં પણ વધારો થશે.

READ ALSO

Related posts

સુરક્ષાના કારણોસર ભારતીય સેના જવાનોને ફોનમાંથી આ 89 એપ્સ ડીલીટ કરવા આદેશ

pratik shah

21મી જુલાઈથી અમરનાથ યાત્રાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી, ઉચ્ચ સ્તરીય બેઠક બાદ લેવાયો મહત્વનો નિર્ણય

pratik shah

આતંકવાદીઓએ ગોળી મારી ભાજપના નેતાની કરી હત્યા, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું કે વ્યર્થ નહી જાય બલિદાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!