GSTV

કોરોના વોરીયર્સના સન્માન માટે કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર, આેમીક્રોન સામે લડવા માટે તંત્ર છે તૈયાર

cm-bhupendra-patel

Last Updated on December 5, 2021 by pratik shah

અમદાવાદમાં ઝાયડસે કોરોના વોરિયર્સના સન્માન માટે ટુગેધર વી ફ્લાય કાર્યક્રમનું આયોજન કર્યું હતુ.,.,.ઝાયડસ કોર્પોરેટ પાર્કમા યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના નામી હસ્તીઓ હાજર રહી હતી, કાર્યક્રમમાં મુખ્યમહેમાન તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી..કોરોનાકાળ દરમિયાન કોરોના વોરિયર્સે ખડેપગે સેવા આપી. ઘણા ડોક્ટર્સે કોરોનામાં લોકોની સેવા કરતા જીવ પણ ગુમાવ્યો..તે તમામ કોરોના વોરિયર્સને આ કાર્યક્રમ સમર્પિત કરવામાં આવ્યો.

કોરોના
  • કોરોના વોરયર્સના સન્માન માટે કાર્યક્રમ યોજાયો
  • ઝાયડસ કોપ્ર્ાાેરેટ પાર્કમાં ટુગેધર વી ફ્લાય કાર્યક્રમનું આયોજન
  • સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી
  • આેમીક્રોન સામે લડવા માટે તંત્ર તૈયાર:

કાર્યક્રમમાં ટુગેધર વી ફ્લાયની વિશાળ કલાકૃતિ લોકોને સમર્પિત કરવામાં આવી. પંદર હજાર જેટલી અનન્ય અભિવ્યક્તિ સાથેની ટુગેધર વી ફ્લાય કલાકૃતિ 262 ફૂટ પહોળી અને 85 ફૂટની ઉંચાઈ ધરાવે છે, જે ઝાયડસના કોર્પોરેટ હેડક્વાર્ટરની બહારની દિવાલ પર મુકવામાં આવી છે..કાર્યક્રમ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે તંત્ર ઓમીક્રોન વેરીઅન્ટ સામે લડવા માટે તૈયાર છે,જેને લઈને તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.

READ ALSO

Related posts

ગુજરાત ભરમાં હોબાળા : ધંધૂકા, રાધનપુર બાદ આજે રાજકોટમાં ધંધૂકાવાળી થતાં રહી ગઈ, પોલીસતંત્ર રહે એલર્ટ

GSTV Web Desk

માઈ ભક્તો માટે ખુશખબર: આ તારીખથી ખુલશે અંબાજી મંદિરના દ્વાર, ઓનલાઇન બુકિંગ ફરજિયાત

GSTV Web Desk

અમિત શાહનો દાવો : સપાની સરકાર બનશે તો અખિલેશ યાદવ જયંત ચૌધરીને આપશે દગો, આઝમ ખાનને મળશે તક

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!